વાંકાનેરના જાલસીકામા દિવ્યાંગ મતદારે મતદાન કર્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામમાં રહેતા ડાંગર જેન્તીભાઇ મેણંદભાઈ (ઉંમર ૪૨ વષૅ) તેઓ દિવ્યાંગ છે, તેઓને પગમાં તકલીફ છે આમ છતાં તેમના ભત્રીજા એડવોકેટ ડાંગર કુલદીપના સથવારે મતદાન મથકે પહોંચ્યા અને પોતાની ફરજ અદા કરી હતી, જેન્તીભાઇ ડાંગરએ જણાવ્યું હતું કે મતદાન કરવુએ આપણી નૈતિક ફરજ છે. દરેક મતદારે મતદાન અવશ્ય કરવું જોઈએ.

- text

- text