મોરબી જૈન સંઘમાં નવપદની ઓળીની સાધનામાં પૂ.રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા.નું પ્રેરક પ્રવચન

મોરબી : મોરબી જૈન સંઘમાં ૪૫૧ દીક્ષા-દાનેશ્વરી, સૂરી પ્રેમલબ્ધપ્રસાદ પૂજ્યપાદ આ. દેવ ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આજીવન ગુરૂગુણ ચરણોપાસક, શ્રમણીગણનાયક પૂજ્યપાદ આ. દેવ રશ્મિરત્ન...

મોરબી જિલ્લામાં આજે નવા 35 કેસ, એક્ટિવ કેસ 165 થયા

મોરબી ગ્રામ્યમાં 14 કેસ, મોરબી શહેરમાં અને હળવદ ગ્રામ્યમાં 2-2 કેસ, હળવદ શહેરમાં 5 કેસ, ટંકારા ગ્રામ્યમાં 9 કેસ, માળિયા ગ્રામ્યમાં 3 કેસ મોરબી :...

રામજી કી નિકલી સવારી..મોરબીમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

જયશ્રી રામના નારા અને ભગવાન રામની સાત ફૂટની મૂર્તિ સાથેની શોભાયાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલેથી પ્રસ્થાન થઈને શહેરભરમાં ફરી, 27 પોઇન્ટ ઉપર તમામ જ્ઞાતિ-સમાજ...

G-20 સમીટને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર મહેમાનોનું ભવ્યાતિભવ્ય સ્વાગત

ઢોલના તાલે શરણાઈના સુરે કાઠિયાવાડી અંદાજમાં સ્વાગત કરતા મહેમાનો પણ ઝૂમી ઉઠે છે મોરબી : આગામી 18 અને 19 સપ્ટેમ્બરના રોજ ભારતના યજમાનપદે યોજનાર જી...

મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિરે આજે રાત્રે શ્રી હરિ જન્મોત્સવ ઉજવાશે

મોરબી: મોરબીના ઝૂલતાપુલની બાજુમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરે આજે રાત્રે શ્રી હરિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજરોજ તારીખ 30 માર્ચ ને ગુરુવારે સ્વામિનારાયણ ભગવાનની...

બરાબર છે ! દિલીપ બિલ્ડકોન કંપનીને ખનીજ ચોરી બદલ 1.03 કરોડનો દંડ

સાગરમાલા પ્રોજેકટ હેઠળ સિમેન્ટ રોડ બનાવતી કંપનીને મોરબી ખાણ ખનીજ વિભાગનો આકરો દંડ મોરબી : કેન્દ્ર સરકારના સાગરતટને જોડતા હાઇવે નિર્માણ કરવા અંગેના જામનગરથી માળીયાને...

મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 12 લાખનો દારૂ ઝડપાયો

જૂનાગઢના બુટલેગરે મોકલાવેલો દારૂ મારબીમાંથી ઝડપાયો : સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસને ઉઘતી રાખીને શનાળા પાસે 12 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એકને દબોચી લીધો,...

31 માર્ચે મોરબીમાં 14 સ્થળે ફ્રી સૂવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

મોરબીઃ હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા પુષ્ય નક્ષત્રનાં દિવસે 31 માર્ચના રોજ મોરબીમાં 14 સ્થળે ફ્રી સૂવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ઉષાબેન...

2 એપ્રિલે વાંકાનેરમાં રામામંડળ ભજવાશે

વાંકાનેરઃ આગામી તારીખ 2 એપ્રિલ ને રવિવારના રોજ વાંકાનારની ભાટીયા સોસાયટીના શિવ મંડપ ચોકમાં રામામંડળ ભજવાશે. મહીપતભાઈ મહાદેવભાઈ અઘારા અને રાકેશભાઈ મહીપતભાઈ અઘારા દ્વારા વાંકાનેરના...

લખધીરનગર પ્રાથમિક શાળામાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી

મોરબીઃ મોરબી તાલુકાના લખધીરનગર ગામની પ્રાથમિક શાળામાં આજ રોજ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે ઠેર ઠેર રામનવમીની ઉજવણી કરાઈ રહી છે ત્યારે લખધીરનગર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી...

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ડિનર

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ડિનર મિલ મળશે. આ...

આગ લાગે તો શું કરવું ? મોરબી સિવિલના તબીબો અને સ્ટાફને તાલીમ આપતો ફાયર...

મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર મોરબી સિવિલ હોસ્પિટલ ડોક્ટર અને સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ...