મોરબીના રોયલપાર્કમા ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો, બે ફરાર

એલસીબી ટીમે રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના 85 ફિરકા કબ્જે કર્યા મોરબી : મોરબીમાં પોલીસ સતત ધોસ બોલાવતી હોવા છતાં પણ છાને ખૂણે ઘાતક ચાઈનીઝ...

મોરબીમાં આગામી તા. 22મીએ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન

સમસ્ત ખવાસ-રજપૂત સમાજ મોરબી યુવક મંડળ દ્વારા આયોજન મોરબી : મોરબી સમસ્ત ખવાસ-રજપૂત સમાજ યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે આગામી તા.22ને રવિવારે આયુષ્યમાન કાર્ડ...

મોરબીના ગાંધીચોકમાં ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : મોરબી શહેરના ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ચાર ઇસમોને રોકડા...

મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક તમંચા સાથે યુવાન ઝડપાયો

એસઓજી ટીમે માળીયા વનાળિયા સોસાયટીના યુવાનને પકડી પાડ્યો મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ દ્વારા ટીંબડી ગામના પાટિયા પાસેથી માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા...

લાલપર નજીક ફેકટરીમાં પતરા ચડાવતા પડી ગયેલ યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક મિલેનિયમ સેરા સીરામીક ફેકટરીમાં પતરા ચડાવતી વખતે અકસ્માતે પડી ગયેલા વિનોદભાઈ અનિલભાઈ સોનને ઉ.28 રહે.વીસીપરા, મોરબી વાળા યુવાન...

મોરબીમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ

મોરબી : સંત શિરોમણી બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ રામાનંદીય સાધુ બજરંગદાસ બાપા ગ્રુપ મોરબી દ્વારા સંત શિરોમણી બજરંગદાસ બાપાની ૪૬ મી...

મોરબીમાં 14મીએ ગૌશાળાના લાભાર્થે લોકડાયરો

મોરબી : મેલડીધામ ગૌશાળાના લાભાર્થે આગામી તા.14 જાન્યુઆરીને શનિવારના રોજ સરદારનગર 1, ગરબી ચોક, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે લોક ડાયરો રાખેલ છે, આ...

મોરબીના લાયન્સનગરમાં રોડનું કામ અધૂરું છોડી દેવાતા પાણીના તલાવડા ભરાયા

પાણીની લાઈન તૂટી જતા વગર ચોમાસે પાણી - પાણી જેવી સ્થિતિ સર્જાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા મોરબી : મોરબીના છેવાડાના લાયન્સનગરમાં રોડનું કામ અધૂરું છોડી દેવાતા...

માળીયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાય મામલે કૃષિમંત્રીને રજુઆત

મોરબી -માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની આગેવાનીમાં માળિયાના અગ્રણીઓ દ્વારા રૂબરૂ રજુઆત  મોરબી : માળીયા તાલુકામાં ઓણસાલ વધુ વરસાદને કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ જતા અતિવૃષ્ટિગ્રસ્ત...

મોરબીમાં ઉતરાયણ ફીવર, ઠેરઠેર પતંગ-દોરીના સ્ટોલ ધમધમ્યા

ઉતરાયણ પહેલા પતંગ ચગાવવાનું શરૂ થતા પંગત અને દોરીની ડિમાન્ડ નીકળી, ઉતરાયણ માટે અત્યારથી દોરીને માંજો પાવાનું અને વિવિધ જાતની પતંગોની ખરીદી શરૂ કરી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મોરબીમાં SPની અધ્યક્ષતામાં સુરક્ષા દળો અને પોલીસની ફ્લેગ માર્ચ

મોરબી : મોરબીમાં ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ફ્લેગ...

આજે વરુથિની એકાદશી : રાજાએ પૂર્વજન્મના પાપની પીડામાંથી મુક્તિ મેળવવા આ વ્રત કર્યું.. જાણો,...

મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને...