મોરબીમાં 14મીએ ગૌશાળાના લાભાર્થે લોકડાયરો

- text


મોરબી : મેલડીધામ ગૌશાળાના લાભાર્થે આગામી તા.14 જાન્યુઆરીને શનિવારના રોજ સરદારનગર 1, ગરબી ચોક, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે લોક ડાયરો રાખેલ છે, આ ધાર્મિક આયોજનમાં સહભાગી બનવા આયોજક વશરામભાઈ લીંબાભાઇ બોપલીયાએ અનુરોધ કર્યો છે.

- text

- text