મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ વાઘડીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ વાઘડીયા ઉ.42 તે રાજેશભાઇ તથા ભદ્રેશભાઈના ભાઈ અને વેદભાઈના પિતાનું તા.10ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.12ને ગુરુવારે રાત્રે 8થી 10 તેમના નિવાસ્થાન નવા વાંકડા ખાતે રાખેલ છે.

- text

- text