ફાગણે ગાજવીજને કડાકા-ભડાકા, માવઠાના એંધાણથી ખેડૂતો ચિંતિત

મોરબીમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક આવેલો બદલાવ : અસહ્ય બફારા વચ્ચે વાદળો છવાયા મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોરબીના વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો...

અમુલ મશીનની આડમાં દારૂની હેરફેર કરવાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

હળવદ નજીક એલસીબીએ દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ વાંકાનેર સીટી પોલીસને સોંપાઈ હતી તપાસ, પંજાબ જેલમાંથી આરોપીનો કબ્જો લેવાયો હળવદ : હળવદ હાઇ-વે ઉપરથી મોરબી...

મોરબીમાં બેન્ક ઓફ ઇન્ડિયાના કેશિયરને નાણામંત્રી જેવો પાવર

સદભાવના હોસ્પિટલ સામે આવેલ બેંકમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા ગ્રાહકો હેરાન : સુવિધા મામલે સવાલ ઉઠાવનાર ખાતાધારકોને ધમકાવાયા મોરબી : મોરબી શહેરમાં સદભાવના હોસ્પિટલ નજીક...

મોરબીના વનાળીયા શાળાના ધો. ૧૦ના છાત્રોને વિદાયમાન અપાયું

મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ( શારદા નગર ) ગામની સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું...

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ સંદર્ભે મોરબી અધિક કલેક્ટરનું જાહેરનામુ

પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રતિબંધ મોરબી : આગામી તા.૧૪/૦૩/૨૦૨3 થી ૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન ધોરણ...

મોરબીમાં સુપોષિત કિશોરી અભિયાન મેળામાં પ્રાઈડ વોકે આકર્ષણ જમાવ્યું

‘કિશોરીઓ કુશળ બને’ સુત્રને સાર્થક કરવા મોરબી ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો મોરબી : મહિલાઓ પગભર બને, સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી...

મોરબી જિલ્લામાં જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલુ જાહેરનામું મોરબી : મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ...

ટંકારાના બંગાવડી ગામે ટિફિન સેવાના લાભાર્થે યોજાયું રામામંડળ

રૂપિયા 4.51 લાખની રકમ એકત્ર કરી દર્દી માટે ચાલતી ટિફિન સેવામાં અર્પણ કરાઈ ટંકારા : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ટિફિન સેવા અને સહયોગ...

મોંઘા રિચાર્જ પ્લાનથી ટૂંક સમયમાં મળશે છુટકારો

ટ્રાઈ દ્વારા ડ્યુલ સિમકાર્ડનો વપરાશ કરનાર ગ્રાહકો માટે ફક્ત ઇનકમિંગ સુવિધા માટે રિચાર્જ પ્લાન અમલી કરાશે મોરબી : એરટેલ અને જીઓ જેવી ટેલિફોન કંપનીઓ રિચાર્જ...

નેશનલ હાઈવે – એક્સપ્રેસ – વે ઉપર વાહન ચલાવવું મોંઘુ પડશે

5થી 10 ટકા ટોલટેક્સ વધશે : એપ્રિલ મહિનાથી ટોલટેક્સમાં વધારો કરવા તૈયારીઓ મોરબી : જનતાને વધુ એક ઝટકો લાગશે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આગામી મહિને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ  મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે....

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં લોહાણા સમાજની બેઠક યોજાશે 

મોરબી : લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આવતીકાલ તારીખ 30 એપ્રિલ મંગળવારના રોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય, ઉમા...

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિલાઈ મશીન અપાયા

મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર કરવાના...

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રભુનગરની ટીમ વિજેતા

ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ...