હળવદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા કોમ્બીંગ-સર્ચ ઓપરેશન

પોલીસે સઘન કોમ્બિગ કરીને અલગ અલગ કેસ કર્યા હળવદ : હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસ...

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ : ૩.૧૪ લાખની ચોરી ઝડપાઇ

વહેલી સવારે મિયાણી જ્યોતિગ્રામ ફીડર હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ ટીમો ત્રાટકી હળવદ : હળવદમાં આજે વહેલી સવારે હળવદ તેમજ મોરબીની જુદી જુદી દસ પીજીવીસીએલની...

હળવદ હાઈ-વે ઉપર તેલ ભરેલા ટેન્કરમા આગ લાગતાં પલ્ટી ખાઈ ગયું

મોડી રાત્રીના રણજીતગઢ ગામના પાટીયા નજીક બની ઘટના : હળવદ પાલિકા અને એલએન્ડટીની ફાયરબ્રિગેડની ટીમો દોડી ગઈ હળવદ : હળવદ તરફથી માળિયા તરફ જઈ રહેલ...

હળવદ યાર્ડમાં કપાસ વેચવા ગયેલા ખેત મજૂરનું અજાણ્યા વાહન હડફેટે મૃત્યુ 

યાર્ડમાં કપાસ વેચી હોટલમાં જમવા જવા રસ્તો ઓળંગવા જતા અજાણ્યા વાહને કચડી નાખ્યા  હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશ જાબુઆ...

હળવદના રાણેકપર ગામે ઝેરી દવા પી જનાર પરિણીતાનું સારવારમાં મૃત્યુ 

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે સંજયભાઇ ભીખાભાઇ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભાખા ગામે રહેતા ચકુબેન...

હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ઝુંપડા તોડી પાડવાની હિલચાલ કરાતા શ્રમિક પરિવારોની આત્મવિલોપનની ચીમકી

ઝુંપડામાં રહેતા ગરીબ પરિવારો મામલતદારને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હળવદ : હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ઝુંપડા ખાલી કરવાનું કહેતા હોય અને ઝુંપડા...

હળવદમાં તરુણ કામદાર પાસે મજૂરી કરાવતા મીઠાના કારખાનેદાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો 

હળવદ જીઆઈડીસીમાં મોરબી સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા દરોડાની કાર્યવાહી  હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ મીઠાની પેકેજીંગ-પ્રોસેસિંગ ફેકટરીઓમાં બાળ શ્રમિકો તેમજ તરુણ શ્રમિકો પાસે કાળી...

હળવદ કેનાલમાં ફસાયેલી ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરતાં બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તો

હળવદ : હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે ગૌવંશ ફસાઈ જતાં બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો. મળતી વિગત પ્રમાણે હળવદ...

હળવદના વિનોબા ગ્રાઉન્ડમાં દેશીના હાટડા ! પાંચ પકડાયા 

હળવદ : હળવદ શહેરના વિનોબા ગ્રાઉન્ડમાં દેશી દારૂની બજાર ભરાતી હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે હળવદ પોલીસે બે અલગ અલગ દરોડામાં પાંચ શખ્સોને દેશી...

હળવદના શક્તિધામ (દિઘડીયા)થી પદયાત્રિકો માટે હરતો ફરતો સેવા કેમ્પ

હળવદ : હાલ ઠેર ઠેરથી પદયાત્રીકો ચાલીને કચ્છના આશાપુરા માતાના મઢે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના શક્તિધામ (દિઘડીયા) ગામેથી આશાપુરા માતાના મઢ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના મયુરનગર ખાતે 9મીથી જીજ્ઞેશદાદાની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

હળવદ : હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા આગામી તારીખ 9 મે થી 15 મે સુધી જીજ્ઞેશદાદા (રાધે રાધે)ની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન...

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું મોરબી અને ટંકારા તાલુકામાં પ્રચાર અભિયાન

મોરબીના શનાળા મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો : દીકરીઓના દામનને લાંછન લગાવનારને જનતા જડબાતોડ જવાબ આપશેઃ પરેશ ધાનાણી મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનને હવે...

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું...

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન...