મોરબી : સાર્થક વિદ્યામંદિરના છ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ઝળકશે

મોરબી : રમત-ગમત,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી ની કચેરી મોરબી દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-2019 જિલ્લાકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના 6...

મોરબીની તપોવન વિદ્યાલયના છાત્રોએ ઔદ્યોગિક મુલાકાત લીધી

મોરબી : મોરબીની તપોવન વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં ભણવાની સાથે યોગ્ય ટેવો વિકસે અને આગળના ભવિષ્યમાં પોતાની કારકિર્દી સરસ રીતે ઘડી શકે તેવા પ્રયાસોના ભાગરૂપે...

ગીતાંજલી વિદ્યાલયમાં બે દિવસીય સ્કિલ કાર્નિવલનું આયોજન

મોરબી : ગીતાંજલી વિદ્યાલયના સંચાલકો, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરેલ સ્કિલ કાર્નિવલ એકઝીબિશન નિહાળવા માટે સંસ્થા તરફથી લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું...

શકત શનાળા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન ઉત્સાહભેર ઉજવાયો

મોરબી : રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા તથા સરકારના અભિગમને સાકાર કરવા શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામ પંચાયત દ્રારા આયોજિત કાર્યક્રમમાં 71મા...

મોરબીની નિર્મલ વિદ્યાલયનો રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધામાં દબદબો

મોરબી : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ સંશોધન, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા...

મોરબી : લોકડાઉનમાં GCERTના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ઉપલબ્ધ

મોરબી : કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત વર્તમાન સમય સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય માટે વિપરીત અને પ્રતિકૂળ છે ત્યારે હાલ લોકડાઉન લાગુ હોવાથી તમામ પ્રાથમિક...

લોકડાઉનનો સદ્પયોગ : મોરબીના ટિબંડી ગામના શિક્ષકે જાતે જ શાળાની સિકલ બદલી નાખી

જાતે જ આખી શાળાને અનોખી રીતે રીનોવેટ કરી બાળકો ગમ્મત સાથે ભણી શકે તે માટે સમગ્ર શિક્ષણને દીવાલ પર અંકિત કર્યું મોરબી : કહેવાય છે...

મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા RTE હેઠળના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ યોજાઈ

મોરબી : દર વર્ષે સરકાર તરફથી RTE (રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત દરેક ખાનગી શાળામાં ધો.1ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે છે. RTE દ્વારા ફાળવાયેલ વિદ્યાર્થીઓના વાલીઓ...

મોરબીમાં વાત્સલ્ય દિવસ ઉજવી માતા-પિતાનું પૂજન કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ

સાર્થક સ્કૂલમાં વેલેન્ટાઈન ડે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવાયો મોરબી : મોરબીમાં આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવી ભારતીય સંસ્કૃતિ જાળવવા...

યસ સર! મોરબી જિલ્લામાં ધોરણ 12ના વર્ગો આજથી ફરી શરૂ

કોરોના મહામારીની બીજી લહેર બાદ લાંબા સમયે શહેર અને જિલ્લાની 150થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો ધમધમાટ શરદી, ઉધરસ, તાવ હોય તો શાળાએ નહિ આવવા વિદ્યાર્થીઓને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: મતદાન જાગૃતિ માટે ભૂત કોટડા શાળામાં વિશાળ રંગોળી બનાવાઈ

Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મતદાન જાગૃતિ...

શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ : મહાપ્રભુજીએ મચ્છુ નદીના કાંઠે છોકરના વૃક્ષ હેઠળ...

પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ 'પુષ્ટિ માર્ગ' શ્રી વલ્લભે જગતને આપ્યો મહાપ્રભુજીએ આપેલો ''શ્રી કૃષ્ણ: શરણં મમ્''નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે નાની...

Morbi: મતદાનના દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

Morbi: આગામી તારીખ 7 મેના રોજ (મંગળવાર) ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ સંદર્ભે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો...

Morbi: રવિવારે અહીં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરાશે

Morbi: મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના...