વાંકાનેરમાં પાડધરા ચોકડી પાસે બે દુકાનોના તાળા તૂટ્યા, 40 હજારના કોપર વાયરની ચોરી

વાંકાનેર : વાંકાનેરના પાડધરા ચોકડી પાસે આવેલી દુકાનોમાં ગતરાત્રે બે દુકાનમાંથી ચોરી થઇ ગઈ હતી. તસ્કરોએ એક દુકાનમાંથી આશરે 40 હજારના કોપર વાયરની ચોરી...

શ્વાનોને રોટલા ખવડાવી પુણ્યનું ભાથું બાંધતુ હળવદનું પાંજરાપોળ

ત્રણ વર્ષથી દરરોજ ૬૦૦ થી વધુ રોટલા બનાવની શ્વાનોને ખવડાવે છે બિસ્કિટ, લાડુ કરતા રોટલા શ્વાનોને કાયમ હેલ્ધી રાખે છે હળવદ : માણસ માટે શ્વાન સૌથી...

મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા 19 સામે અટકાયતી પગલાં ભરાયા

મોરબી : અનલોક 2.0માં લાગુ થયેલા જાહેરનામા પ્રમાણે રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો સહિતના વ્યવસાય સ્થાનો ખુલ્લા રાખવાના અને રાત્રે 10 વાગ્યા બાદ કોઈ...

મોરબી જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ : કોરોના મૃત્યુઆંક 15 થયો

વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોના કેસ સતત વધવાની સાથે કોરોનાથી મોત થવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. હમણાથી દરરોજ...

વાંકાનેરના ચંદ્રપુર ગામે ટ્રકના ક્લીનરની નિર્મમ હત્યા

કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ટ્રક ડ્રાઇવરે ક્લીનરની હત્યા કરી નાખી લાશને ત્યાં મૂકીને ડ્રાઇવર ફરાર : વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો વાંકાનેર : વાંકાનેરમાં...

મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ 21 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો સહિતના ધંધાદારી વ્યવસાયો બંધ રાખવા તથા રાત્રે 10 વાગ્યાથી...

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા એલિટ દ્વારા BBA કોલેજનો શુભારંભ

હવે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ માટે મેટ્રોસિટી સુધી લંબાવવું નહિ પડે : ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લાનાં શિક્ષણક્ષેત્રમાં નામાંકિત એલીટ ગ્રુપની યશકલગીમાં...

વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12 વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું...

મોરબી જિલ્લામાંથી જાહેરનામાનો ભંગ કરતા 27 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : અનલોક 2.0 દરમ્યાન લાગુ થયેલા રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા કુલ 27 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી...

મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરતા ધંધાર્થીઓ સહિત 33 સામે અટકાયતી પગલાં ભરાયા

મોરબી : મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટે. વિસ્તારમાં મોરબી નગર દરવાજા ચોક પાસેથી 2 શખ્સોને જાહેરનામામાં પ્રતિબંધ વિસ્તારમાં કેબિન ખુલ્લી રાખવા સબબ, રવાપર ચોકડીએ દુકાનો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો....

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પુરી: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...

રાજકોટ બેઠકમાં 59.60 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 65.88 ટકા, વાંકાનેર બેઠકમાં 64.67 ટકા,...

મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...