મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરતા ધંધાર્થીઓ સહિત 33 સામે અટકાયતી પગલાં ભરાયા

મોરબી : મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટે. વિસ્તારમાં મોરબી નગર દરવાજા ચોક પાસેથી 2 શખ્સોને જાહેરનામામાં પ્રતિબંધ વિસ્તારમાં કેબિન ખુલ્લી રાખવા સબબ, રવાપર ચોકડીએ દુકાનો...

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : કોરોનાના લીધે ભાવિકોને શિવાલયોમાં માત્ર દર્શનનો લાભ મળશે

શિવાલયોમાં ઘંટ નહિ વાગે, પુજા વિધિ, આરતી સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ મોરબી : આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ એટલે...

વાંકાનેરના લૂંટના ગુન્હામાં 8 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને ઝડપી લીધો વાંકાનેર : છેલ્લા 8 માસથી લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે થાનગઢથી ઝડપી પાડી વાંકાનેર...

શુક્રવાર(5.30pm) : વાંકાનેર, ટંકારા અને હળવદમાં કોરોનાના નવા કેસ નોંધાયા

આજ શુક્રવારના નવા 4 કેસ થયા, જિલ્લામાં કુલ કેસનો આંકડો 160 થયો વાંકાનેર, ટંકારા, હળવદ (હરદેવસિંહ ઝાલા, જયેશ ભટ્ટાસણા, મેહુલ ભરવાડ) : મોરબી જિલ્લામાં સવારે...

મોરબીમાં 1 થી 16 જુલાઈ સુધીમાં માસ્ક વગર નીકળેલા 14,052 લોકો દંડાયા

પોલીસે માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ.28.10 લાખનો દંડ ફટકાર્યો અનલોક-1 અને 2 ના ભગ બદલ 517 ગુના નોંધાયા અને 610 વાહનો ડિટેઇન કરાયા મોરબી :...

ગુરુવાર(7pm) : મોરબીમાં વધુ ચાર કેસ કોરોનાના નોંધાયા, જિલ્લામાં આજના કુલ છ કેસ

આજે ગુરુવારે હળવદ 1, વાંકાનેર 1 અને મોરબીમાં 4 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો થયો 156 મોરબી : મોરબી જિલ્લામાં હળવદ અને...

ગુરુવાર(6pm) : વાંકાનેર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો પોહચ્યો 152 પર વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે ગુરુવારે બપોરે હળવદમાં એક કોરોનાનો કેસ નોંધાયા બાદ સાંજે આજનો બીજો...

વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિ નેશનલ વર્ચ્યુઅલ ‘ઉદ્યમી ઉત્સવ’માં વક્તવ્ય આપશે

'ઉદ્યમી ઉત્સવ' ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે યોજાનાર દેશની સૌથી મોટી ઓનલાઇન ઇવેન્ટ છે વાંકાનેર : હાલમાં કોરોનાના કપરા કાળમાં મોટા આયોજનો કે કાર્યક્રમો કરવા પર...

વાંકાનેરમાં બિનઅધિકૃત કપાસના બિયારણના વેપારી સામે ગુનો દાખલ

કુલ કીં.રૂ. 86,500નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર શહેરમાં બિનઅધિકૃત કપાસના બિયારણના વેપારી સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે...

મોરબી જિલ્લામાં સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા હતી 4.8

મોરબી : સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારે 7-40 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેમાં મોરબી જિલ્લામાં પણ આશરે 3-4 સેકન્ડ માટે અવાજ સાથે ધરતીકંપ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...