મોરબી, વાંકાનેર તથા ટંકારામાંથી શ્રાવણીયો જુગાર રમતા 4 મહિલાઓ સહીત કુલ 29 ઝડપાયા

મોરબી શહેરમાં 6 શખ્સો રૂ. 87,650 તથા વીડી જાબુંડીયા ગામમાં 4 શખ્સો રૂ. 94,600 સાથે પકડાયા મોરબી શહેરમાં 4 મહિલાઓ તથા 2 શખ્સો, મોરબી તાલુકામાં...

મંગળવાર(5.00pm) : વાંકાનેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા

વાંકાનેર : મંગળવારે સાંજે વાંકાનેરમાં વધુ 2 કેસ કોરોનાના નોંધાયા છે. જેમાં એક કેસ વિવેકાનંદ સોસાયટી અને એક કેસ અમરનાથ સોસાયટીમાં નોંધાયો છે. આ...

સોમવાર(3.15pm) : મોરબીમાં વધુ 3 અને વાંકાનેરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા

આજના કુલ કેસની સંખ્યા પોહચી 13 પર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 382 મોરબી : મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે...

મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં જુગાર રમતા 30 શખ્સોની ધરપકડ

પોલીસે શ્રાવણીયા જુગાર પર ધોંસ બોલાવી મોરબી : શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારો નજીક અવતાની સાથે જુગાર રમવાની.મોસમ ખીલી ઉઠી હોય તેમ મોરબી જિલ્લામાં ઠેરઠેર...

મોરબીમાં રક્ષાબંધનના તહેવારની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી : બહેનોએ ભાઈઓના કાંડે બાંધ્યું રક્ષાસૂત્ર

વોર્ડ નંબર 4ના કાઉન્સિલર અને કોંગ્રેસ અગ્રણીને મહિલા સફાઈ કર્મચારીઓએ બાંધ્યું રક્ષાસૂત્ર મોરબી : મોરબીમાં આજે રક્ષાબંધન તહેવારની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દરેક...

ગારીડા ગામ નજીક પસાર થતા ટ્રકમાં આગ લાગી

સદનસીબે જાનહાનિ થઇ નથી વાંકાનેર : આજે તા. 31ના રોજ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી. સદનસીબે જાનહાનિ થઇ...

મોરબી : 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકનારા અને માસ્ક નહિ પહેરનારાઓને રૂ. 500નો દંડ કરાશે

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો...

ચાલુ ફરજે મૃત્યુ પામેલ પોલીસકર્મીને તેમના વતન વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય...

વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા પોલીસ જવાનનું રાજકોટ ખાતે ચાલુ ફરજ દરમિયાન અકસ્માતે મૃત્યુ થયુ હતુ. તેમને વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ...

મોરબીમાં સરકારી શાળાના ઉજળા સંકેતો : જિલ્લામાં 1049 વિદ્યાર્થીઓનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

ચાલુ વર્ષે મોરબી તાલુકામાં સૌથી વધુ 522 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો મોરબી : સામાન્ય રીતે સરકારી શિક્ષણ કથળી ગયાની વ્યાપક ફરિયાદ ઉઠતી હોય છે. સરકારી શાળામાં...

વાંકાનેર તાલુકા, રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના દારૂના ગુનામાં અઢી વર્ષથી નાસતા ત્રણ ઝબ્બે

પોલીસ દ્વારા આરોપીઓના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રોહીબીશનના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...