નકલી ટોલનાકા કેસમાં ઝડપાયેલા બે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

રિમાન્ડ દરમિયાન નકલી ટોલનાકાની સમગ્ર હકીકતો અને ફરાર ઓરોપીઓના લોકેશન વિશે પૂછપરછ કરાશે વાંકાનેર : બામણબોર - કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની...

વાંકાનેરના ખીજડીયા ગામે ગૌવંશ ઉપર જવલનશીલ પ્રવાહી ફેકનાર બે વિરુદ્ધ ફરિયાદ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ગૌવંશ ઉપર જવલનશીલ પ્રવાહી દ્વારા હીચકારો હુમલો કરવાની ઘટના સામે આવતા આ ગંભીર બનાવ મામલે ખીજડીયા ગામના મંદિરના...

વાંકાનેરના રંગપરમાં દારૂની 3 બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજીતભાઈ બાબુભાઇ તકમરીયા ઉ.31 રહે.જાનીવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની...

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કેમરાન સીરામીક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાટર્સમાં રહેતા હેમંતભાઇ કબીરાજભાઇ બળતીયા ઉ.20 નામના શ્રમિકે કોઈ...

પતિ અને પુત્રના નામે વહીવટ કરનાર સરપંચ ઘરભેગા

વાંકાનેર તાલુકાના સતાપર ગામના સરપંચને કાયદો બતાવાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાની સતાપર ગ્રામ પંચાયતના સરપંચે કાયદાનો દુરુપયોગ કરી પતી પુત્રના નામે વહીવટ કરતા ડીડીઓ દ્વારા...

ભૂરાના દારૂ- બિયરનું રખોપુ કરતો સગીર પકડાયો

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાંથી પોલીસે સગીરને ઝડપી લઈ બુટલેગરને ફરાર જાહેર કર્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી...

નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓ પોલીસ ગિરફ્તમાં 

વઘાસિયાના રવિરાજસિંહ અને હરવિજયસિંહની વિધિવત ધરપકડ કરતી એલસીબી પોલીસ  વાંકાનેર : બામણબોર - કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી...

વાંકાનેરના ભલગામમાં જુગાર રમતા બે ઝડપાયા, 2 નાસી ગયા 

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી દીનેશભાઇ ભવાનભાઇ મકવાણા અને...

વાંકાનેરના ધરમનગરમાં અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ભવ્ય પૂજન

વાંકાનેર : વાંકાનેરના ધરમનગરમાં આજે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ધામધૂમથી પૂજન કરવામાં આવ્યું હતું. ગામની દરેક સોસાયટીમા ઘરે ઘરે અક્ષત કુંભની પધરામણી કરવામાં...

વાંકાનેરના રાતાવીરડા નજીક દારૂની બોટલ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ લેન્ડક્રાફ્ટ સિરામિક ફેકટરી સામેથી વાકાનેર તાલુકા પોલીસે આરોપી અજય નરસીભાઈ વિરાણીને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના સોની યુવાને બીમારીથી કંટાળી મચ્છુ-2 ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર પુનિત નગરમાં રહેતા યુવાને માનસિક બીમારી અને બોલવામાં પડતી તકલીફને કારણે જિંદગીથી કંટાળી જઈ મચ્છુ- 2 ડેમમાં ઝંપલાવી...

મોરબીમા બીમારીથી કંટાળી આધેડે એસિડ ગટગટાવ્યું

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મૂછડીયા ઉ.55 નામના આધેડે બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું...

વાંકાનેરના રાતીદેવળી ગામે અચાનક બેભાન થયેલ યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરપુરાદાદાના મંદિર નજીક યોગેશવન અશોકવન ગૌસ્વામી રહે. રાજકોટ નામના યુવાન અચાનક બેભાન થઈ ગયા બાદ સારવાર માટે વાંકાનેર...

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...