વાંકાનેરના રંગપરમાં દારૂની 3 બોટલ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજીતભાઈ બાબુભાઇ તકમરીયા ઉ.31 રહે.જાનીવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text