વાંકાનેર ઢુંવા ઓવરબ્રિજ નજીક ટ્રક હડફેટે બિહારી શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે એમએચ - 18 - AA - 8764 નંબરના ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા બિહારના...

મોરબી જિલ્લાના ઘોડાધ્રોઈ, બંગાવડી અને મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયા

જ્યારે મચ્છુ-2 ડેમ 47 ટકા, મચ્છુ-1 ડેમ 46 ટકા ભરાયો મોરબી : મોરબી જિલ્લામાં સતત બે દિવસથી સારા વરસાદના પગલે મોટાભાગના ડેમોમાં પાણીની આવક નોંધાય...

મોરબી પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું સન્માન

વાંકાનેર : પ્રાથમિક શિક્ષણ સંઘ મોરબી દ્વારા વાંકાનેર ખાતે નવ નિયુક્ત રાજ્યસભાના સાંસદ મહારાજા કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે...

જી-મેઈલ અને ગૂગલ ડ્રાઇવમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા યુઝર્સ થયા પરેશાન

Gmailમાં ક્ષતિ ઉદભવતા એટેચ ફાઇલ અપલોડ-ડાઉનલોડ કરવામાં લોકો પરેશાન મોરબી : ગૂગલની બે ખૂબ પ્રચલિત સર્વિસ જી-મેઈલ અને ગૂગલ ડ્રાઈવમાં સવારે 11 વાગ્યાની આસપાસ કોઈ...

વાંકાનેરના વીરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, ધંધાર્થી ફરાર 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી બબાભાઈ હકાભાઈ દેકાવાડીયાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ...

વાંકાનેર પાસે કાર સાથે તણાયેલા ત્રણ યુવાનોના મૃતદેહ મળ્યા

  પાંચ યુવાનો કારમાં જતા હતા તે વેળાએ વોકળાના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી : બેનો બચાવ થયા બાદ અન્ય ત્રણની ચાલી રહી હતી શોધખોળ વાંકાનેર...

વાંકાનેરમાં પાણી ચડાવવાની મોટરમાંથી વીજ શોક લગતા યુવાનનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેરની એશિયાના સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ તરશીભાઇ ધરજીયા ઉ.40 નામના યુવાનને પોતાના ઘેર પાણી ચડાવવાની મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું,બનાવ અંગે...

30 ઓગસ્ટ : મોરબીમાં બપોરે 2 થી 4માં વધુ 2.5 ઇંચ, આજનો કુલ 5.5...

મોરબી શહેર પાણીમાં ગરકાવ : રસ્તાઓ બન્યા નદીના વહેણ : ઠેર ઠેર પાણી ભરાયા મોરબી : મોરબીમાં આજે 30 ઓગસ્ટ, રવિવારથી મેઘરાજાની સવારી ચાલુ છે....

વાંકાનેર નર્સરી ચોકડી પાસે દારૂ ભરેલી છકડો રિક્ષાની પલ્ટી, દારૂની રેલમછેલ 

વાંકાનેર : વાંકાનેર નર્સરી ચોકડી પાસે સર્વિસ રોડના ડીવાઈડર ઉપર દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા પલ્ટી મારી જતા રોડ ઉપર દારૂની રેલમછેલ થતા રીક્ષા...

4 સપ્ટેમ્બર : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ

મોરબી : જાણો... 4 સપ્ટેમ્બર, શુક્રવાર બપોરે 12 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ... 1. મચ્છુ-2 ડેમ, 1938 ક્યુસેકની જાવક, 2 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા 2. મચ્છુ-3...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : માથાકૂટ થતા ઘર છોડીને નીકળી ગયેલી પત્નીનું પતિ સાથે મિલન કરાવતી 181...

મોરબી : મોરબી પંથકમાં શાકમાં નમક વધારે હોવા મુદ્દે પતિએ પત્ની ઉપર હાથ ઉપાડતા પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલો 181 ટીમ...

ચિંતા ! યુવાનોને ક્રિકેટમેચ, ફિલ્મ જોવાનો સમય છે પણ મતદાન માટે નથી !!!

શતાયુ વડીલો અને મોટેરાઓએ ફરજ નિભાવી પણ યુવાનો મતદાનથી અળગા રહ્યા લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ રહ્યું પણ મતદારો નિરુતાશાહી રહેતા દેશ માટે ચિંતા જનક...

આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી...