વાંકાનેર ઢુંવા ઓવરબ્રિજ નજીક ટ્રક હડફેટે બિહારી શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે એમએચ – 18 – AA – 8764 નંબરના ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા બિહારના વતની શ્રમિક અવિષેકકુમાર સંજયભાઈ પાંડેને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા અવિષેક કુમારનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text