લજાઈની મધુબન ગ્રીન્સ સોસાયટીમા જજના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નજીક આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં મકાન ધરાવતા વ્યારાના જજ તૃપ્તિબેન ધીરજલાલ પડીયાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દરવાજાના નકુચા તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતા આ બનાવ અંગે મધુબન ગ્રીન્સ સોસાયટીના મેનેજર કાંતિલાલ અવચરભાઈ ચીકાણીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text