જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા મતદાન જાગૃતિ માટે સપ્ત શ્લોકી મતદાન ગીતા પ્રસ્તુત

- text


લોકતંત્રના આ સંગ્રામમાં મતદાન જ બ્રહ્માસ્ત્ર છે: મતદાન ગીતા

મોરબી : આજરોજ મોરબી સહિત રાજ્યભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી જ મતદારોમાં મતદાનને લઈને માહોલ જોવા મળી રહ્યો છે. યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના મતદારો લોકશાહીના આ પર્વને ઉજવવા માટે મતદાન મથક સુધી જઈને મતદાન કરી રહ્યા છે. ત્યારે વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા સપ્તશ્લોકી મતદાન ગીતા પ્રસ્તુત કરવામાં આવી છે. દેવ વાણી સંસ્કૃતમાં આ સપ્ત શ્લોકી મતદાન ગીતા ભગવત ગીતાની પદ્ધતિમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશના માધ્યમથી મતદાનનો મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્લોકનો હિન્દી ભાવાર્થ નીચે મુજબ છે

सप्तश्लोकी मतदान-गीता

सञ्जय उवाच

निर्वाचनस्य वेलायां मतदानोपयोगिताम्।
बोधयन् मतदातारमुवाच मधुसूदनः।।१।।

संजय बोले- चुनाव की वेला में मतदाता को मतदान की उपयोगिता समझाते हुए भगवान श्रीकृष्ण इस प्रकार बोले।।1।।

श्रीभगवानुवाच

यदा यदा हि राष्ट्रेऽस्मिन् निर्वाचनं विधीयते।
निर्वोढुं निजकर्तव्यं तदा मतं प्रदीयताम्।।२।।

जब जब इस राष्ट्र में निर्वाचन का आयोजन होता है, तब तब अपने कर्तव्य का निर्वहन करने के लिए तुम मतदान करो।।2।।

लोकतन्त्रस्य संग्रामे ब्रह्मास्त्रं मतमुच्यते।
यस्य सन्धानमात्रेण कुशासनं प्रणश्यति।।३।।

लोकतंत्र के संग्राम में मत(वोट) ब्रह्मास्त्र कहा जाता है, जिसके सन्धान मात्र से कुशासन का नाश हो जाता है।3।।

- text

नान्यः पन्था मतं त्यक्त्वा सुशासनाय विद्यते।
तस्मादपरिहार्येऽर्थे मतं प्रयच्छ भारत।।४।।

हे भारतवासी! सुशासन की स्थापना के लिए ‘मत’ को छोड़कर अन्य कोई मार्ग नहीं है। इसलिए अपरिहार्य विषय होने के कारण तुम मत प्रदान करो।।4।।

प्रजानां सर्वधर्मेषु सर्वोपरि मतं मतम्।
मतदानात् परं श्रेयो जनताया न विद्यते।।५।।

प्रजा के सभी धर्मों में ‘मत’ (मत देना) सर्वोपरि माना गया है। जनता के लिए मतदान से अधिक कल्याणकारी कर्म कुछ भी नहीं है।।5।।

नेता कोऽर्हश्च कोऽनर्हः सम्यगेतद् विचिन्तय।
ततो मताय युज्यस्व नैवं दोषमवाप्स्यसि।।६।।

कौनसा नेता योग्य है और कौनसा अयोग्य है, इस बात का अच्छी तरह से विचार करके तत्पश्चात् मत के लिए प्रवृत्त हो जाओ, इस प्रकार मतदान करने पर तुम दोष को प्राप्त नहीं होओगे।।6।।

याति मतप्रयोगेण लोकतन्त्रं समुन्नतिम्।
तस्मादुत्तिष्ठ वत्स! त्वं मताय कृतनिश्चयः।।७।।

प्रजा के द्वारा मत के प्रयोग से लोकतंत्र उन्नति को प्राप्त होता है, इसलिए हे वत्स! तुम मतदान के लिए निश्चय करके खड़े हो जाओ।।7।।
(ह्वाट्सएपसमूहेन संकलितम्)

- text