ગુજરાતની 25 બેઠકોમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન

- text


બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન

મોરબી : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે રાજ્યની 25 લોકસભા બેઠકમાં યોજાયેલ ચૂંટણીમાં અમદાવાદ પૂર્વમાં 8.03 ટકા, અમદાવાદ પશ્ચિમના 7.23 ટકા, અમરેલીમાં 9.13 ટકા, આણંદમા 10.35 ટકા, બનાસકાંઠામાં 12.28 ટકા,બારડોલીમાં 11.54, ભરૂચના 10.78, ભાવનગરમાં 9.20, છોટા ઉદેપુર 10.27, દાહોદ 10.94, ગાંધીનગર 10.31, જામનગર 8.55, જૂનાગઢ 9.05, કચ્છ 8.79, ખેડા 10.20, મહેસાણા 10.14, નવસારી 9.15, પંચમહાલ 9.16, પાટણ 10.42, પોરબંદર 7.84, રાજકોટ 9.77, સાબરકાંઠા 11.43, સુરેન્દ્રનગર 9.43, વડોદરા 10.64 અને વલસાડ 11.65 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન બનાસકાંઠામા નોંધાયું છે.

- text

- text