ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ છલકું…છલકું… 90 ટકા ભરાયો 

ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા ગમે ત્યારે બંગાવડી ડેમ ઓવરફ્લો થશે મોરબી : છેલ્લા આઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે છતાં ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા...

ટંકારાના ધ્રોલિયા ગામ નજીક રબ્બર ફેકટરીમાં આગ

વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં આગ લાગી : મોરબી તેમજ રાજકોટ ફાયર બ્રિગેડના બે ફાયર ફાયટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ મોરબી...

ટંકારા : ઝુંપડીમાં વિઘ્નહર્તાની ભાવભેર સ્થાપના કરનાર બાળકોને ભરપેટ ભોજન કરવાયું

  ટંકારા : ટંકારાના બાળકોએ ભાવભેર ઝૂંપડીમાં ગણેશજીની સ્થાપના કરી છે. ત્યારે ખોડિયાર મંડપ સર્વિસ વાળા જયદીપભાઈ બારાએ પરિવાર સાથે અહીં આવી બાળકોને પેટભરીને ભોજન...

જબલપુર પ્રા.શાળામાં સુપર મેગા આઈ ચેકઅપ કેમ્પ યોજાયો, 200 લોકોની તપાસ કરાઈ

  ટંકારા: જબલપુર પ્રાથમિક શાળામાં તા.29/8/2022ના રોજ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, હરેશભાઈ, દેવેન્દ્રભાઈ, જશવંતભાઈ, શાંતિલાલ અને તેમની ટીમ અને શાળાના...

ટંકારામાં ભૂલકાઓની અનેરી ગણેશ ભક્તિ : ઝૂંપડી બનાવી ગણેશજીનું સ્થાપન

ગરીબવર્ગના ટાબરિયાઓએ વિજપોલના ટેકે તૂટેલી ફુટેલી ઝોપડી રૂપે પંડાલ બનાવી ગણપતિ દાદાનું સ્થાપન કરીને ભક્તિ શરૂ કરી ટંકારા : કહેવાય છે કે ભગવાનની ભક્તિ માટે...

ટંકારાના દેવડીયામાં જીનિંગ ફેકટરીના સંચાલકનો ફેકટરીમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત

બેન્ક કર્મચારીએ ઓડિટ માટે ફોન કરતા ગભરાઇ જઈ પગલું ભર્યાનું તારણ ટંકારા : ટંકારા તાલુકાના દેવડીયા ગામે શ્રી કોટેક્ષ નામની જીનિંગ ફેકટરીના સંચાલકે ફેકટરીમાં જ...

ટંકારાની સરાયા ચોકડીએ આખલા સાથે ભટકાતા બાઈક ચાલકનું મૃત્યુ

વાડીએ ખેતમજૂરી કરતો યુવાન બાઇકમાં પેટ્રોલ ભરાવા ગયો અને કાળ આંબી ગયો ટંકારા : ટંકારા તાલુકાના હરિપર ગામે વાડીએ રહી ખેતમજૂરી કરતો પરપ્રાંતિય યુવાન રાત્રીના...

ટંકારાના હડમતીયા ગામે વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ધનજીભાઈ પટેલની વાડીએ કામ કરતી વેળાએ ટંકારા ગામે રહેતા અજયભાઈ મુકેશભાઈ મકવાણા ઉ.22 નામના યુવાનને વીજશોક લાગતા...

ટંકારાના હરિપર નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના હજનાળી ગામે રહેતા ચીરાગભાઈ અનીલભાઈ ઓરીયા બાઈક લઈને ગોંડલ તરફ જતા હતા ત્યારે હરિપર નજીક બાઈક સ્લીપ થઈ જતા ગંભીર...

રાજકીય ખંદાખંદીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના સરપંચનું રાજીનામુ

રાજીનામુ મંજુર કરી ઉપસરપંચને ચાર્જ સોંપવા ટીડીઓનો હુકમ ટંકારા : વર્ષોથી સમરસ થતી આવતી ટંકારા તાલુકાની લખધીરગઢ ગ્રામ પંચાયતના સરપંચે અચાનક જ રાજીનામુ ધરી દેતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...