મોરબીના જેતપર રોડ પર ચક્કાજામ કરવા મુદે યુવા આગેવાન સહિત 5 લોકો વિરુધ્ધ ફરિયાદ

નબળા રોડ મુદે શનિવારે ચક્કાજામ કરી વિરોધ કરાયો હતો મોરબી : મોરબીના જેતપર રોડ પરના મસમોટા ખાડાઓથી થતા ટ્રાંફિક જામ અને અકસ્માતની ઘટનાઓથી ત્રસ્ત મોરબીના...

ઇલેક્ટ્રોનિક, ઓટો તેમજ ઘરની આવશ્યક એવી કાર્પેન્ટર, પ્લમ્બર જેવી તમામ સર્વિસ હવે આંગણીના ટેરવે!!

  મોરબીની પોતાની વેબસાઇટ Morbiservice.com શરૂ, જેમાં તમામ સર્વિસ આપનારના નામ - સરનામાં સહિતની વિગતો મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે કોઈ પણ કામ માટે રઝળપાટ...

26 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં આજે 22 નવા કેસ, અત્યાર સુધીમાં કુલ 1287 દર્દી...

મોરબી તાલુકામાં 18, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા : આજે મોરબી જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ દર્દીના...

સુરતમાં છેતરપીંડીના કેસમાં ચાર વર્ષેથી ફરાર બે આરોપીઓ મોરબીથી ઝડપાયા

મોરબી : સુરતના મહિધરપુરામાં છેતરપીંડીને કેસમાં ચાર વર્ષેથી નાસતા બે આરોપીઓ મોરબીમાં હોવાની બાતમી મળતા ડીવાયએસપીની ટીમે આ બન્ને આરોપીને ઝડપી લીધા હતા અને...

મોરબી જિલ્લાને 3 વર્ષમાં નવા 28 વીજ સબ સ્ટેશન ઉપલબ્ધ કરાવાશે : ઉર્જાપ્રધાન સૌરભભાઇ...

મોરબી : મોરબી એ.પી.એમ.સી ખાતે શનિવારે આયોજિત કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવાના ખાસ ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રી સૌરભભાઇ...

સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મોરબીમાં નાના વેપારીઓ અને ખેડુતોને અધિકારપત્રો એનાયત કરાયા

શિક્ષીત ખેડુતો ટેકનોલોજીનો ઉપયોગ કરી વેચાણ કરે છે, ખેડૂત પોતાનું અનાજ દેશના કોઇપણ ખૂણામાં વેચી શકે છે. : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ ખેડુતોને સહાય આપવા...

મોરબી જિલ્લામાં બે વર્ષમાં 4 લાખથી વધુ લોકોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ લીધો

મોરબી : ગત તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ આયુષ્માન ભારત યોજનાના બે વર્ષ પૂર્ણ થયા હતા. જે અંગે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આ યોજનામાં આવતી...

સીરામીક ઝોન જેતપર રોડ ઉપર દરરોજના ટ્રાફિકજામથી કંટાળીને સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

રોજેરોજ ટ્રાફિકજામ થવા છતાં સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોએ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું મોરબી : મોરબીના સીરામીક ઝોન...

MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ સપ્ટે. વાયદો 1084 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે 15,254ના સ્તરે

સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૫૪૯ અને ચાંદીમાં રૂ.૮,૫૧૩નો સાપ્તાહિક ધોરણે ગાબડું ક્રૂડ તેલમાં મંદીનો માહોલ : કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ : કોટનમાં સુધારો મુંબઈ: કોમોડિટી...

રવાપર ગામમાં IPL મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા મોબાઇલ થકી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 25ના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દિવસ વિશેષ : માન્યતા છે કે ત્રેતાયુગમાં બ્રહ્માજીએ નૃત્ય વેદ તૈયાર કર્યુ, ત્યારથી દુનિયામાં...

આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે : જાણો.. તેનો ઈતિહાસ અને ડાન્સ કરવાના ફાયદા મોરબી : નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. દુનિયાભરમાં દર વર્ષે તા....

મોરબીના પીપળીયા ચાર રસ્તે ઇકો દુકાનમાં ઘુસી ગઈ, વેપારીને ઇજા

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બેકાબુ ઇકો કારના ચાલકે ઇકો કાર કરીયાણાની દુકાનમાં ઘુસાડી દેતા વેપારીને નાકમાં અને પગમાં ઇજાઓ પહોંચતા ઇકો...

FOR SALE : મકાન વેચવાનું છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 562 ચો.ફૂટના પ્લોટમાં બનેલું મકાન વેચવાનું છે. મકાનનું બાંધકામ 540 ચો.ફૂટ છે. મકાન કોર્નરનું છે. રસ ધરાવતી પાર્ટીને...

વાંકાનેરમાં વરલી અને નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમે જુગાર ઉપર ધોસ બોલાવી હતી જેમાં જીનપરામા ચાલતા વરલી મટકા અને સરતાનપર રોડ ઉપર નોટ નંબરીનો...