ઇલેક્ટ્રોનિક, ઓટો તેમજ ઘરની આવશ્યક એવી કાર્પેન્ટર, પ્લમ્બર જેવી તમામ સર્વિસ હવે આંગણીના ટેરવે!!

- text


 

મોરબીની પોતાની વેબસાઇટ Morbiservice.com શરૂ, જેમાં તમામ સર્વિસ આપનારના નામ – સરનામાં સહિતની વિગતો મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે કોઈ પણ કામ માટે રઝળપાટ કરવાની જરૂર નથી. કારણકે મોરબી માટે ખાસ Morbiservice.com વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબીવાસીઓને ઇલેક્ટ્રોનિક, ઓટો તેમજ ઘરની આવશ્યક એવી કાર્પેન્ટર, પ્લમ્બર જેવી તમામ સર્વિસની માહિતી હવે આંગણીના ટેરવે મળી શકશે.

મોરબી શહેરમાં ઓટો- ગેરેજ, ઇલેક્ટ્રોનિક, પ્લમ્બર, કન્સ્ટ્રક્શન, કાર્પેન્ટર સહિતની હોમ જનરલ તેમજ અન્ય તમામ સર્વિસ લોકોને ખુબ સરળતાથી મળી શકે તે માટે Morbiservice.com નામની વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જે મોરબીવાસીઓ માટે ખૂબ મદદરૂપ બનશે. આ વેબસાઈટમાં તમામ પ્રકારની સર્વિસની માહિતી આપવામાં આવી છે. સર્વિસ આપનારનું નામ, સરનામું અને કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે.

આ વેબસાઈટથી દરેક લોકોને સર્વિસ માટે જે તે સર્વિસ આપનારને શોધવા નહિ પડે. માત્ર આંગણીના ટેરવે જ સર્વિસ આપનારની તમામ વિગતો મળી જશે. આ વેબસાઈટમાં સર્વિસ આપનાર પણ પોતાના ધંધાનો વ્યાપ વધારવા માટે ફ્રીમાં જોડાઈ શકે છે. જોડાવવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરવું.

- text

https://www.morbiservice.com/join

વધુ વિગત માટે નીચે આપેલી વેબસાઈટ ઉપર જવા જણાવાયું છે.

Morbiservice.com

- text