મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર સિનેમા પાછળ મફતિયાપરામાં રહેતા સંજયભાઈ માનસિંગભાઈ પરમાર ઉ.26 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ...

મોરબીમાં સેવાભાવી મહિલાએ જરૂરિયાતમંદ બાળકોને કરાવ્યું મીની પીકનીક

મોરબી : મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર ચાલતા શિક્ષણયજ્ઞમાં પધારી કેક મેકર ઈશિતાબેન પારેખ દ્વારા અહીં અભ્યાસ કરતા જરુરીયાતમંદ બાળકોને બાપા સીતારામ હોટલ ખાતે...

સી.આર.સી કક્ષાના કલા ઉત્સવમાં નાના દહીંસરા પ્રા. શાળાના છાત્રો ઝળક્યા 

મોરબી : સરવડ ખાતે યોજાયેલ કલાઉત્સવમાં નાના દહીંસરાની એમ.જે.ભાલોડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચાર સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા...

અન્ય જિલ્લામાંથી 111 શિક્ષકોની મોરબી જિલ્લામાં બદલી

જિલ્લા ફેર બદલી કેમ્પનો લાભ લઇ તમામ શિક્ષકોએ મેળવ્યું મનગમતા સ્થળોએ પોસ્ટિંગ મોરબી : બુનિયાદી કન્યા શાળા ખાતે અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં બદલીને આવવા માંગતા...

મોરબીના સીઆરસી કક્ષાના કલા ઉત્સવમાં લખીધરગઢ છવાયું

અનેક સ્પર્ધામાં શાળાના બાળકોએ વિજેતા બની ગામનું ગૌરવ વધાર્યું મોરબી : સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા નાના ખીજડીયા સી.આર.સી.માં યોજાઈ હતી. જેમાં લખીધરગઢ...

મોરબીમાં કલેકટરની અધ્યક્ષતામાં મતદાન મથકોની સ્થિતિ સંદર્ભે બેઠક યોજાઈ 

મતદારોની સંખ્યા ૧૫૦૦ થી વધે નહી તે ધ્યાને લઇ બુથનું શિફ્ટીંગ, સેક્શન શિફ્ટીંગ તેમજ મર્જ કરવા અંગે સમીક્ષા મોરબી : મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને...

લજાઈ AFM ખાતે “ઢોસા hub”માં માણો 155થી વધુ વેરાયટી સાથેના ઢોસા..

"Charcoal 100 plus ઢોસા" કંપની એટલે કે ઢોસા hub દ્વારા મટકા અને બુર્જ ખલિફા સહિતના ફેન્સી ઢોસાના લોન્ચિંગ બાદ મોરબીમાં સૌ પ્રથમ વખત લઈને...

મળો સીધા જ જિલ્લા પોલીસવડાને : નાગરિકો માટે નવતર પ્રયોગ

મોરબી જિલ્લાના લોકો હવે દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ ફરિયાદ કરી શકશે મોરબી : મોરબી જિલ્લા પોલીસે લોકોની ફરિયાદો, રજુઆતો સાંભળીને તેના યોગ્ય નિરાકરણ...

કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી અનુસંધાને 30મીએ હિન્દુ સંગઠનોની મોરબીમાં બેઠક

મોરબી : આગામી જન્માષ્ટમીની ઉજવણીને લઈને મોરબીમાં હિન્દુ સંગઠનોની એક બેઠક આગામી તારીખ 30 જુલાઈ ને રવિવારના રોજ મળનાર છે. જેમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને...

મોરબીના 39 અનાથ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપતી ઓમશાંતિ વિદ્યાલય

મોરબી : છેલ્લા 30 વર્ષથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે અગ્રેસર રહેલી સંસ્થા ઓમશાંતિ વિદ્યાલયના સ્થાપક, સંચાલક, મેનેજીંગ ટ્રસ્ટી ટી. ડી. પટેલ દ્વારા 39 બાળાઓને નિઃશુલ્ક શિક્ષણ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ : યુવા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 350 દર્દીએ લાભ લીધો 

હળવદ : હળવદના સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું...

Morbi: નવયુગ ઍકેડેમી દ્વારા પોલીસ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો 

મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...

Morbi: જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની આ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધી 

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબી નજીક સિરામિક ફેકટરીના કેમ્પસમાં ટ્રક સળગ્યો

મોરબી : મોરબી નજીક રંગપર-બેલા પાસે કોયો સિરામિકના કેમ્પસમાં એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર...