મોરબીમાં સેવાભાવી મહિલાએ જરૂરિયાતમંદ બાળકોને કરાવ્યું મીની પીકનીક

- text


મોરબી : મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર ચાલતા શિક્ષણયજ્ઞમાં પધારી કેક મેકર ઈશિતાબેન પારેખ દ્વારા અહીં અભ્યાસ કરતા જરુરીયાતમંદ બાળકોને બાપા સીતારામ હોટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને વિવિધ વાનગીઓ જેવી કે, એમના હાથે બનાવેલ કેક, પાણીપુરી ,ભૂંગળા બટાકા જમાડી એમને બાપા સીતારામ હોટલના ગાર્ડનમાં હીચકા લસરપટ્ટી માં બેસાડી એમને આનંદ કરાવ્યો હતો.

- text

- text