મોરબી : ઓમપાર્ક પાસે ટીસીમા ભડાકા બાદ અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા

ફરિયાદ નોંધાવતી વખતે પીજીવીસીએલના અધિકારીએ ગેરવર્તન કરતા લોકોમાં રોષ મોરબી : મોરબીના અવધ સોસાયટી પાસે આવેલ ઓમપાર્કમાં ભર બપોરે પીજીવીસીએલનાં ટીસીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા...

મોરબીના ટીંબડી નજીક અજાણ્યા ટ્રક હડફેટે વાંકાનેરના યુવાનનું મૃત્યુ 

મોરબી : મોરબી માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામનાં પાટિયા નજીક ડબલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા વાંકાનેરના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું...

હળવદમાં ચાર કલાકમાં 3 ઈંચ, મોરબીમાં 3મીમી

હળવદના બુટવડા ગામે વિજળી પડતા બે ગૌવંશ અને એક બગલાનું મોત હળવદ : આજે વહેલી સવારથી જ હળવદ પંથકમાં મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. સવારે...

મોરબી : સિરામિક ફેકટરીમાં માટીના સાયલોમાં પડી જતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ધ્યેય સિરામિક ફેકટરીના માટી ખાતામાં કામ કરતા રણજીતભાઈ ભેરુભાઈ ગીનાવા ઉ.36 નામનો યુવાન માટી ખાતામાં કામ...

ખરેડા ગામને હરિયાળું બનાવવા રોપાઓનું વિતરણ

એક જ કલાકમાં એક હજાર ફળાઉ અને ઔષધીય રોપાનું વિતરણ કરાયું મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામ ખાતે મોરબીના મધૂરમ ફાઉન્ડેશન દ્વારા નવરંગ નેચર કલબ...

તમારી દીકરી સાથે લગ્ન કરાવો તો જ હા, મોરબીમાં ધરાર પ્રેમીનો ત્રાસ

ધરાર લગ્ન કરવા યુવતીના પિતાની આંગળીઓ મરડી નાખી મોરબી : મોરબીમાં સડક છાપ મજનુએ યુવતી સાથે ધરાર લગ્ન કરવા પિતા સાથે માથાકૂટ કરી આંગળીઓ મરડી...

મોરબી : સ્વચ્છતા અભિયાન ટીમનું રવાપર ગામના તળાવની સફાઈ માટે મેગા અભિયાન

20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા...

આજે સાઈકલ દિવસ : સાઈકલની શોધ મેકમિલને (સ્કોટલેન્ડ) 1840માં કરી હતી..

2018થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 3 જૂને વિશ્વ સાયકલ દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી આજે તા. 3ના રોજ વર્લ્ડ બાયસિકલ ડે એટલે કે વિશ્વ સાઇકલ દિવસ...

મોરબી જિલ્લામાં નિયમભંગ બદલ વિવિધ કલમો હેઠળ રીક્ષા, કાર અને બાઇક સહિતના વાહનો ડિટેઇન...

મોરબી : છેલ્લા પખવાડિયાથી મોરબી જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત લાગુ થયેલી ગાઈડલાઇન્સનો ભંગ કરવા સહિત આરટીઓ અન્ય નિયમોના પણ ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે...

મોરબી નગરપાલિકા દ્વારા જૂની પ્રભાત હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સાથેના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

હેલ્પલાઇન નંબર +9187329 18183 ઉપર દર્દીઓ સંપર્ક કરી શકશે મોરબી : મોરબીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં બેડના આભાવે કોવિડના દર્દીઓને થતી હેરાનગતિ દૂર કરવા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધો.12 કોમર્સમાં તપોવન વિદ્યાલયનો ડંકો : ડાભી સરિતા 99.96 PR સાથે મોરબીમાં પ્રથમ

  આંકડાશાસ્ત્રમાં 5, નામાંના મૂળ તત્વોમાં 2, વાણિજ્ય વ્યવસ્થામાં 2 અને સેક્રેટરીયલ પ્રેકટીસમાં 1 વિદ્યાર્થીએ મેળવ્યા 100માંથી 100 માર્ક 99 PR ઉપરના 11 વિદ્યાર્થી, 95 PR...

વાંકાનેરની દોશી કોલેજના NCC કેડેટ્સનું આર્મીમાં સિલેક્શન 

વાંકાનેર : દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં 'માં' ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર...

મચ્છુ-2 ડેમ ખાલી કરવાનો હોવાથી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ

મોરબી : મોરબીમાં મચ્છું-2 ડેમ ખાલી કરવાનો હોવાથી બેઠાપુલ નીચે રવિવારે ભરાતી બજાર બંધ રાખવા નગરપાલિકા દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ...

મોરબીમાં પરશુરામ જયંતીની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું https://youtu.be/P-O6MEUMqMk?si=Ar261rzU3qrzpUMM મોરબી : 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી નિમિત્તે મોરબી પરશુરામ યુવા ગૃપ...