મોરબીમાં વરસાદથી માર્ગો ધોવાઈ જતા ઠેરઠેર ટ્રાફિકજામ

પાવડીયારીથી શાપર અને ખોખરા બેલા રોડ ઉપર સવારથી ટ્રાફિકજામથી લોકો મુશ્કેલીમાં મુકાયા મોરબી : મોરબીમાં વરસાદથી માર્ગો ધોવાઈ જતા ઠેરઠેર ટ્રાફિકજામ થયો હતો. જેમાં પાવડીયારીથી...

મોરબીમાં વાહન અકસ્માત કેસમાં 1.45 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપનીને લપડાક આપી ગ્રાહકને ન્યાય અપાવ્યો મોરબી : મોરબીમાં વાહન અકસ્માતમાં કેસમાં વાહન ચાલકને ઇજા થઇ નથી એટલે વળતર...

મોરબી જિલ્લામાં મેઘ વિરામ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સચરાચર વરસાદ બાદ આજે સવારથી મેઘવીરામ જેવી સ્થિતિમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં માળીયામાં શૂન્ય, મોરબીમાં...

દસ્તાવેજ નોંધણીમાં આધારકાર્ડ નંબર મરજિયાત

જરૂર જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવો -નોંધણી સર નિરીક્ષકશ્રી, ગાંધીનગરનો આદેશ દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ...

મોરબીમાં જૈન સમાજના ૭૦ લોકોએ ઉપવાસ તપની ઉગ્ર તપશ્ચર્યા કરી

મોરબી : મોરબી જૈન તપગચ્છ સંઘમાં બિરાજમાન પ.પૂ. પન્યાસ દિવ્ય યશ વિજયજી મહારાજ આદિ ઠ્ઠાણાં ૨ તેમજ સાધ્વીજી ભગવંત સંવેગ રત્નાશ્રીજી. મ.સાની આદિ ઠ્ઠાણાં...

મોરબી – હળવદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર 

9 ધોરણ પાસ 18થી 40 વર્ષના યુવક-યુવતીઓ 20 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે  મોરબી : મોરબી શહેર અને હળવદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે મોરબી જિલ્લા...

મોટાભેલા માધ્યમિક શાળાના બે કર્મચારીઓને વિદાયમાન અપાયું 

મોરબી : માળીયા તાલુકાના મોટાભેલા ખાતે આવેલ જે.ટી.પટેલ માધ્યમિક શાળાના મદદનિશ શિક્ષક અમે ક્લાર્ક વયમર્યાદાના કારણે નિવૃત થતા બન્ને કર્મચારીઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજકોટ...

23 સપ્ટેમ્બરે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલી યોજાશે 

મોરબી : મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આગામી તારીખ 23 સપ્ટેમ્બર ને શનિવારના રોજ પડતર પ્રશ્નો બાબતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીના રંગપર પાસે ડાઇવર્ઝન રીપેરીંગ કરી રસ્તો ચાલુ કરાયો

માર્ગ અને મકાન વિભાગે વરસાદમાં ધોવાણ થયેલા રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવર્ત કર્યો  મોરબી : મોરબી જેતપર રોડ ઉપર ગઈકાલે ભારે વરસાદને પગલે...

મોરબીમાં આદિત્ય L1 અને ચંદ્રયાનની થીમ સાથે ગણપતિ સ્થાપન

મોરબી : ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ ચુકી છે. મોરબીમાં પણ ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં એસપી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર: હવામાન વિભાગની આગાહી

Morbi: ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ અને કેન્દ્ર...

Morbi: અદેપર ગામે નારી અસ્મિતા ધર્મરથનું ભવ્ય સ્વાગત કરાયું

Morbi: ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ આપેલા નિવેદનનાં વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ વિરોધનાં ભાગરૂપે...

Morbi: મેન્ટેનસના કારણે આ વિસ્તારમાં કાલે બુધવારે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતી કાલે તારીખ 1 મેના બુધવારનાં રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે 7 વાગ્યા...

મોરબી : સગીરાનું અપહરણ કરનાર આરોપી એમપીથી ઝડપાયો

મોરબી : મોરબીના ભરતનગર ગામની સીમમાંથી થયેલા સગીરાના અપહરણના કેસમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે આરોપીને મધ્ય પ્રદેશના ચીખોડા ખાતેથી ઝડપી લીધો હતો. બનાવની જાણવા...