મોરબી જિલ્લામાં મેઘ વિરામ

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સચરાચર વરસાદ બાદ આજે સવારથી મેઘવીરામ જેવી સ્થિતિમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં માળીયામાં શૂન્ય, મોરબીમાં 5 એમએમ, ટાંકારામાં 11 એમએમ, વાંકાનેરમાં 2 એમએમ અને હળવદમાં શૂન્ય મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text