ધસમસતી ટ્રેન સામે યુવતીએ દોટ મુકી અને ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોટી ગયા !!!!

ટ્રેનના ડ્રાઈવરે બ્રેંકમારી દેતા યુવતીની જીંદગી બચી ગઈ: પોલીસ કાઉન્સીલીંગકરીને યુવતીને માતા પિતાને સોપીમોરબી : એક યુવતી વીસીફાટક નજીક રેલ્વેટ્રેક પર આપઘાત કરવા પહોચી...

મોરબી જીલ્લા કોંગ્રસ પ્રમુખની નીટની પરીક્ષા ફરીથી લેવા માંગ

નીટમાં વન એક્ઝામનો છેદ ઉડી જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળુંમોરબી : મોરબી જીલ્લા કોગ્રસ પ્રમુખે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ભોગવવી પડતી મુશ્કેલીઓ અંગે સરકાર પર આકરાપ્રહારો...

મોરબી જીલ્લામાં ખેડૂત પોર્ટુલમાં પેન્ડીંગ અરજીઓને મંજુરી આપવાની માંગ

જીલ્લાપંચાયતના કારોબારી ચેરમેનની ખેતી નિયામકને રજૂઆતમોરબી : જીલ્લામાં ખેડૂત માટેનો લાભકર્તા ખેડૂત પોર્ટુલમાં ઘણાં ખેડૂતોની અરજી પેન્ડીંગ રહી છે. ત્યારે જીલ્લાપંચાયતના કારોબારી ચેરમેને રાજ્યના...

નકલંકધામ હડમતીયામાં નવનિર્મિત મંદિરનો તૃતીય પાટોત્‍સવ અને સંતવાણીનું આયોજન

ટંકારા : શ્રી નકલંક ધામ હડમતીયા ખાતે નકલંક ધામ આયોજિત નવનિર્મિત મંદિરનો તૃતીય પાટોત્‍સવ તથાᅠ સમસ્‍ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્‍ય સંતવાણી નું આયોજન...

મોરબીમાંથી મહિલા કોંગ્રેસે બંગડીઓ એકત્ર કરી સ્મૃતિ ઈરાની ને પાર્સલ કરી

મોરબી : તાજેતર માં કાશ્મીર માં બે ભારતીય સૈનિકો ની માથા કાપી ને પાકિસ્તાની સૈનિકો દ્વારા ક્રૂર હત્યા નીપજાવવા માં આવી અને તેમ છતાં...

મોરબી : નવલખી રોડ પર રહેણાંક મકાનમાંથી રૂ. 1.34 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ની સુચનાને પગલે એલસીબી ઇન્ચાર્જ પીએસઆઇ ભરતસિંહ પરમાર, ભરતભાઈ મિયાત્રા,પૃથ્વીરાજસિંહ જાડેજા ,રણજીતભાઇ ગઢવી, રાજેન્દ્રભાઇ ગઢવી, નંદલાલભાઈ વરમોરા,...

મોરબીમાં ટ્રાફિક સમસ્યામાંથી કયારે રાહત મળશે ?

થોડાસમય પહેલા પોલીસે દંડો પછાડ્યો હતો પરંતુ કાર્યવાહી જળવાઈ ન રહેતા ફરી ટ્રાફિકજામની સ્થિતિ પૂર્વવતમોરબી : શહેરમાં  ટ્રાફિક સમસ્યાનો ગંભીર મુદ્દો છે. જો કે...

મોરબી પાલિકાના કચરાની ડપિંગ સાઈટમાં આગ લાગી

મોરબી : મોરબી નગરપાલિકા ની રફાળેશ્વર ડપિંગ સાઈટ પર આવેલ કચરાના ઢગલામાં લાગી આગ છે..હાલ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી 2 ફાયર ફાયટર દ્વારા...

મોરબી : કાલિકા પ્લોટમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

મોરબી : મુસ્લીમ યુવા સમિતી દ્વારા કાલિકા પ્લોટમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ કેમ્પ મુર્હમ મુસ્તાક મીરની યાદમાં યોજવા માં આવ્યો...

મોરબી નગર પાલિકાના કર્મચારીઓનું વિરોધ પ્રદશન : રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું

મોરબી : નગરપાલીકા ના કર્મચારી ઓ એ સાતમાં પગાર પંચની માંગણી ના મુદ્દે સરકાર સામે જંગ છેડ્યો છે. આજે મોરબી નગરપાલિકા થી પાલિકાના કર્મચારીઓએ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ટંકારા નજીક સ્ટેરિંગ જામ થઈ જતા કાર પલ્ટી મારી ગઈ

ટંકારા : ટંકારાની ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે કારનુ સ્ટેરીગ જામ થઈ જતા કાર રોડની બાજુના ખાડામા પલ્ટી મારી ગઈ હતી. કારમાં...

દેવળિયા નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીની નો વેડફાટ

ખેડૂતોના ઉભા પાકમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયાહળવદ : હળવદ તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ નંબર 24 માં...

મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36-AB નવી સીરીઝ શરૂ થશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે મોરબી : મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36- AB- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૨૫-૧૧-૨૦૨૦થી ઓનલાઇન...

મોરબીના ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના ભાવમાં રૂ.5નો વધારો જાહેર

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. RM કોસ્ટ, એક્સચેન્જ રેટ અને ઇન્ટરનેશનલ ફ્રીટ કોસ્ટમાં વધારો...