મોરબીમાં ભૂલા પડેલા અસ્થિર મગજના બાળકના વાલીની શોધખોળ

- text


જે કોઈને બાળક અંગે માહિતી તો ચાઈલ્ડ લાઇન ઓફિસનો સંપર્ક કરે

મોરબી : ઋષિકેશ સ્કૂલ હાઉસિંગ બોર્ડ પાસેથી અસ્થિર મગજનું બાળક મળી આવેલ છે.આ બાળકની જવાબદારી ચાઈલ્ડ લાઇન ટીમને સોંપવામાં આવી છે.આ બાળક અંગે કોઈપણને માહિતી મળે તો તેઓ ચાઈલ્ડ લાઇન ઓફિસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- text

ગત તા.11નાં રોજ ચાઈલ્ડ લાઇન ટીમને માહિતી મળી હતી કે એક બાળક ઋષિકેશ સ્કૂલ હાઉસિંગ બોર્ડ પાસે મળી આવેલ છે.ત્યારબાદ 1098 ટીમ દ્વારા તે બાળકને ચાઇલ્ડ લાઇન ઓફિસ ખાતે લઇ આવેલ અને પૂછપરછ કરતા બાળક અસ્થિર મગજનું જણાઈ રહ્યું હતું.ત્યારબાદ CWCનાં આદેશ મુજબ બાળકને ચાઈલ્ડ લાઇન ઓફિસ ખાતે આશ્રય આપેલ છે.જો કોઈપણને આ બાળક વિશે કંઈ માહિતી હોય તો મો.9316755311 નંબર પર જણાવવા અપીલ કરી છે.

- text