મોરબી : ચંપાબેન સવજીભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : મૂળગામ ધુનડા(ખા.) હાલ મોરબી નિવાસી ચંપાબેન સવજીભાઈ જીવાણી(ઉ.વ.66),તે સવજીભાઈ(85111 79537) જેરામભાઈ જીવાણીના પત્ની,મગનભાઇ(97123 52812) જેરામભાઇ જીવાણી,મનસુખભસાઈ જેરામભાઇ જીવાણી અને રમેશભાઈ(99257 83100) જેરામભાઇ જીવાણીના ભાભી તથા પંકજભાઈ(85111 79538) સવજીભાઈ જીવાણીના માતાશ્રીનુ તા.11ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.14ને સોમવારના રોજ બપોરે 3 થી 5 કલાકે પટેલ સમાજની વાડી,ધુનડા(ખા.),ટંકારા ખાતે અને સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાને,ઉમિયાનગર સોસાયટી,ઉમિયા સર્કલ શનાળા રોડ,મોરબી ખાતે રાખેલ છે.પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text