મોરબીમાં કાલે રવિવારે લાયન્સ ક્લબ દ્વારા ફ્રિ ડાયાબીટીશ ચેકઅપ કેમ્પ

- text


વિનામૂલ્યે સેનેટરી નેપકીનનું પણ વિતરણ કરાશે

મોરબી : મોરબીમાં લાયન્સ ક્લ્બ ઓફ મોરબી નઝરબાગ દ્વારા વિનામૂલ્યે ડાયાબીટીશ ચેકઅપ -માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ સેનેટરી નેપકીનનું પણ વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં લાયન્સ ક્લ્બ ઓફ મોરબી નઝરબાગ દ્વારા નિઃશુલ્કપણે ડાયાબીટીશ ચેકઅપ કેમ્પનું આયોજન અને માર્ગદર્શન આગામી તા.13ને રવિવારના રોજ સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી નહેરુ ગેઇટ ચોક મોરબી-1 ખાતે રાખવામાં આવ્યો છે.તથા સેનેટરી નેપકીનનું પણ વિતરણ કરવામાં આવશે.આ કેમ્પ પ્રમુખ-લાયન ડો.પ્રેયસ પંડ્યા,સેક્રેટરી-લાયન દિનેશ વિડજા,પ્રોજેક્ટ ચેરમેન- લાયન તુષાર દફતરી અને ડીસ્ટ્રીકટ ડાયાબીટીશ ચેરમેન – લાયન ડો.જયેશ પટેલ ઉપસ્થિત રહેશે.

- text

- text