મોરબીમાં આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ગામે – ગામ રૂબરૂ આમંત્રણ પાઠવતા પૂર્વ ધારાસભ્ય

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે મોરબી : કોરોના મહામારીમાં મૃત્યુને ભેટેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબી ખાતે આયોજિત શ્રીમદ્...

મોરબીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના બંધ કરવો : પોલીસને ધારાસભ્ય કાંતિલાલની કડક સૂચના

સ્પાની આડમાં હનીટ્રેપના અનેક કિસ્સા વધ્યા ! સંચાલકો ખોટા ધંધા બંધ નહિ કરે તો પાસાની ચેતવણી મોરબી : મોરબીના ધારાસભ્ય અમૃતિયા મસાજ પાર્લરના ઓઠા હેઠળ...

મોરબીની એલ.ઈ. કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

મોરબી : ગત તા. 4 માર્ચના રોજ મોરબી પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન...

ખેડૂતોએ મેળવેલ પાક ધિરાણનું ઓટો રિન્યૂ કરવા માંગ

A.P.M.C. મોરબીના પૂર્વ ડિરેકટર કે. પી. ભાગીયા દ્વારા રાજ્યના કૃષિમંત્રીને રજુઆત મોરબી :ખેત ઉત્પાદન અર્થે ખેડૂતોએ મેળવેલ પાક ધિરાણનું ઓટો રિન્યૂ કરી આપવા અંગે A.P.M.C....

મકનસર હેડ કવાર્ટર નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના મકનસર નજીક નવા હેડક્વાર્ટર નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાને વાદળી કલરનુ જીન્સ પેન્ટ તથા...

મોરબી ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટીની 9મીએ બેઠક

મોરબી: ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આગામી તારીખ 9 મેના રોજ સવારે 10 કલાકે કલેકટર કચેરી, મીટિંગ હોલ, મોરબી ખાતે...

પાટીદાર સમાજ વેપારી નહિ સેવા ભાવિ છે : કાંતિલાલનો વિપુલ ચૌધરીને જવાબ

પક્ષ બદલા કરનાર વિપુલ ચૌધરીને મોરબી પાટીદાર સમાજની સેવાઓનો હિસાબ પણ આપ્યો https://youtu.be/GAU3goPMz_I મોરબી : મહેસાણા ખાતેથી પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજની સંસ્થાઓનું વ્યાપારી કરણ...

ખરેડા : કાથરાણી ભવનના ઉદ્ઘાટન નિમિત્તે હવન યજ્ઞનું આયોજન

મોરબી : ખરેડાના કાથરાણી કુળદેવ મંદિર દ્વારા કાથરાણી ભવનના ઉદ્ઘાટન નિમિત્તે આગામી તા. 8 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સવારે 7 વાગ્યે યજ્ઞનો આરંભ કરી...

મોરબી : જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને પાંચ તાલુકા પંચાયતોમાં ટીડીઓએ સત્તાનું સુકાન સંભાળ્યું

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વહીવટીદારે સત્તાની બાગડોર સંભાળી મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી...

નાની વાવડી : શામજીભાઇ તરસીભાઇ રૂપાલાનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી શામજીભાઇ તરસીભાઇ રૂપાલા(ઉ.વ.૮૮),તે હિરજીભાઈ,અમૃતલાલભાઈ અને નવનીતભાઈના પિતાશ્રીનું અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧ને શનિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરના ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

મોરબી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, 60 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે...

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ...

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...