મોરબી ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટીની 9મીએ બેઠક

- text


મોરબી: ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આગામી તારીખ 9 મેના રોજ સવારે 10 કલાકે કલેકટર કચેરી, મીટિંગ હોલ, મોરબી ખાતે સાંસદશ્ર મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ બેઠકમાં તારીખ ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ મળેલી ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) બેઠકની કાર્યવાહી નોંધને બહાલી મળવા બાબત તેમજ માર્ચ 2023 અંતિત વિવિધ વિભાગોની ભૌતિક નાણાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

- text

- text