મોરબીમાં દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે ટીંબર રોડ ઉપર વિજય ઉર્ફે જગો રમણિકભાઈ ઓગાણીયા ઉ.વ.21 રહે. સુરેન્દ્રનગર દાળમિલ રોડ, વેલનાથ...

સરદાર પટેલની પ્રતિમા અનાવરણ અને રેલીમાં કાલે રવિવારે મંત્રી બ્રિજેશ મેરજા આપશે હાજરી

નાલા-પુલીયાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે : સોમવારે એકતા દોડમાં ઉપસ્થિત રહેશે મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી...

મોરબી જિલ્લાના એસટી બસના 27 રૂટ કાલે રવિવારથી 3 દિવસ રહેશે બંધ  

પીએમ કાર્યક્રમ માટે બસો તા. 30થી 1લી સુધી ફાળવવામાં આવતા મુસાફરોને હેરાન થવું પડશે મોરબી : વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં પ્રચાર માટે આવેલા દેશના વડાપ્રધાનના...

સરદાર પટેલની પ્રતિમા અનાવરણ રેલીમાં દિવ્યાંગ સેલિબ્રિટી કમો હાજરી આપશે

મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા તા. 30 ને રવિવારે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ...

ભાજપને મત આપો તો પેપર ફુટે, કોંગ્રેસને મત આપો તો વેચાય જાય : ઈશુદાન...

આમ આદમી પાર્ટીની "બસ હવે તો પરિવર્તન" યાત્રા મોરબીમાં : રોડ શો યોજાયો  મોરબી : વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે...

મોરબી : મચ્છુકાંઠા આહીર કેળવણી મંડળના હોદેદારોની વરણી કરાઈ

મોરબી: મચ્છુકાંઠા આહીર કેળવણી મંડળ (આહીર સમાજ)ના હોદ્દેદારોની તાજેતરમાં નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ચાવડા કરસનભાઈ, ઉપપ્રમુખ રાઠોડ જલાભાઇ, મહામંત્રી રાઠોડ પ્રદીપભાઈ...

મોરબીમાં દિવાળીના મીની વેકેશન બાદ લાભપાંચમેં બજારો ધમધમી ઉઠી

મુખ્ય બજારોની દુકાનો, મોટા શોરૂપ દરેક દરેક વાણિજ્ય સંકુલોમાં આજે વેપારીઓ લાભપાચમનું શુભમુહૂર્ત કરી વેપાર-ધંધાનો શુભારંભ કર્યો મોરબી : મોરબીમાં દિવાળીની છેલ્લા ઘડી સુધી તમામ...

મોરબીમાં મહેન્દ્ર ડ્રાઇવ પુલ પરથી અજાણ્યા યુવાને લગાવી મોતની છલાંગ 

પોલીસે ડેડબોડીને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ અને મૃતકની ઓળખ મલેવવા તપાસ હાથ ધરી મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ પુલ ઉપરથી આજે સવારે અજાણ્યા યુવાને...

લીલાપર ગામે વિરમચાવડાની મેલડીધામ ખાતે 1લી નવેમ્બરથી દેવીભાગવત નવાહન પારાયણનો પ્રારંભ

  દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, 8 નવેમ્બરે ભવ્ય લોકડાયરાનું આયોજન મોરબીઃ તાલુકાના લીલાપર ગામે વિરમચાવડાની મેલડીધામ ખાતે મેલડી માતાજીના સાનિધ્યમાં શ્રી વિરમચાવડાની મેલડી ગ્રુપ દ્વારા...

ગોવામાં જલસો…હીમાલય ટુર્સ લાવ્યું છે આવતીકાલનું સ્પે.પેકેજ, એકદમ વ્યાજબી કિંમતે

4 રાત્રી- 5 દિવસના પેકેજ : 4 સ્ટાર હોટેલમાં રોકાણ, બ્રેકફાસ્ટ સામેલ : ફ્લાઇટની ટીકીટ સાથે : એસી વાહનમાં નોર્થ ગોવા અને સાઉથ ગોવાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...