ગોવામાં જલસો…હીમાલય ટુર્સ લાવ્યું છે આવતીકાલનું સ્પે.પેકેજ, એકદમ વ્યાજબી કિંમતે

4 રાત્રી- 5 દિવસના પેકેજ : 4 સ્ટાર હોટેલમાં રોકાણ, બ્રેકફાસ્ટ સામેલ : ફ્લાઇટની ટીકીટ સાથે : એસી વાહનમાં નોર્થ ગોવા અને સાઉથ ગોવાના સાઇટ સીન નિહાળી શકશો

પેકેજની કિંમતના 60 ટકા બુકીંગ સમયે ચૂકવો, બાકીની 40 ટકા રકમ ફરીને પરત આવ્યા બાદ ચૂકવો ( શરતોને આધીન)

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રજામાં ફરવા જવું છે ? તો ગોવા બેસ્ટ જગ્યા છે. મોરબીવાસીઓ પરિવાર સાથે કે મિત્રો સાથે ગોવામાં જલસો કરી શકે તે માટે હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આવતીકાલનું સ્પેશિયલ પેકેજ લઈને આવ્યું છે.

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે આવેલ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા દિવાળી સ્પે. ગોવા પેકેજ મુકવામાં આવ્યા છે. આ પેકેજ 4 રાત્રી 5 દિવસ ના છે. જેની ઉપડવાની તારીખ 30 ઓક્ટોબર છે. આ પેકેજ રૂ.27,000થી શરૂ થાય છે. જેમાં એર ટીકીટ, 4 સ્ટાર હોટેલ, 4 બ્રેકફાસ્ટ, પિક અપ એન્ડ ડ્રોપ એરપોર્ટ, સાઇટ સીન સાઉથ ગોવા, નોર્થ ગોવા સામેલ છે.

ગોવાના તમામ પેકેજમાં હવે મર્યાદિત સંખ્યા જ વધી છે. તો આજે જ આપનું પેકેજ બુક કરાવો અને દિવાળીની રજાઓને ગોવામાં માણો.

ઓનલાઈન કરતા સસ્તી એર ટિકિટ, બુકીંગ પહેલા એક ફોન જરૂર ઘુમાવો

અમદાવાદ To ગોવા

અમદાવાદ To બેંગ્લોર

અમદાવાદ To દિલ્હી

અમદાવાદ To બાગડોગ્રા

રાજકોટ To ગોવા

રાજકોટ To મુંબઇ

વધુ વિગત માટે હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મો.નં. 9374031098 અથવા 9725331098નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.