મોરબી જિલ્લાના એસટી બસના 27 રૂટ કાલે રવિવારથી 3 દિવસ રહેશે બંધ  

- text


પીએમ કાર્યક્રમ માટે બસો તા. 30થી 1લી સુધી ફાળવવામાં આવતા મુસાફરોને હેરાન થવું પડશે

મોરબી : વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં પ્રચાર માટે આવેલા દેશના વડાપ્રધાનના તા.30થી 1 લી નવેમ્બર સુધીના કાર્યક્રમ માટે મોરબી એસટી ડેપોની બસો ફાળવી દેવાતા 27 રૂટ તા. 30થી 1લી સુધી કેન્સલ થતા મુસાફરોને ફરી એકવાર હેરાનગતિનો સમાનો કરવો પડશે.

કયા રૂટની બસ પીએમ કાર્યક્રમમાં જશે

સજ્જનપર-રાજકોટ-માળીયા ચકમપર-રાજકોટ-ચમનપર રામનગર-રાજકોટ-ભાવપર નનીવાવડી-જામનગર-હળવદ રફાળેશ્વર-રાજકોટ-જાજાસર બોડકી-સરવડ-કુંતાસી નેસડા-ભાવપર-સુલતાનપુર તરઘરી-જાજાસર-વેણાસર(હરિપર)

વેણાસર-ખેવારીયા-ધૂળકોટ

- text

ખેતરડી-વવાણિયા- રાયસંગપર,

પડધરી- ભાવપર-ગજડી બંગાવડી-આંબાલા-જીકીયારી સોખડા-માળીયા-સોખડા

માળીયા-રાજકોટ

ચમનપર-રાજકોટ

ભાવપર રાજકોટ

હળવદ- ધ્રાગંધ્રા

જાજાસર- રાજકોટ કુંતાસી-રાજકોટ-હડમતીયા સુલતાનપુર-રાજકોટ

વેણાસર-કુંતાસી-નાની બરાર

ધૂળકોટ-રાજકોટ

ફડસર-હરિપર-ઝીંઝુડા રાસંગપર-મહેન્દ્રનગર-ધૂળકોટ ગજડી-રામનગર-પીઠડ

જીકિયારી-વાધરવા

સોખડા-નેસડા

- text