મોરબીમાં દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે ટીંબર રોડ ઉપર વિજય ઉર્ફે જગો રમણિકભાઈ ઓગાણીયા ઉ.વ.21 રહે. સુરેન્દ્રનગર દાળમિલ રોડ, વેલનાથ સોસાયટીવાળાને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડયો છે. આ ઉપરાંત તેની પાસેથી જીવતા 3 કારતુસ મળી આવતા પિસ્તોલ સાથે તેને પણ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text