વાવાઝોડાની અસરતળે મોરબી, ટંકારા, માળીયા અને વાંકાનેરમાં વરસાદી ઝાપટા

મોરબી : મોરબીમાં આજે બીપોરજોય વાવઝોડાની અસરતળે અંધાધૂંધ પવન સાથે ભારે વરસાદી ઝાપટું પડી ગયું હતું. જો કે મોરબીની સાથે ટંકારા, માળીયા અને વાંકાનેરમાં...

હાઇવે ઉપર ભારે પવન ફૂંકાતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા મોરબીના યુવાનનું મૃત્યુ

માળીયા હાઇવે ઉપર દેવ સોલ્ટ નજીક બનેલ બનાવ મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ગઈકાલે ભારે પવન ફૂંકાવાને કારણે બાઈક ઉપર જઈ રહેલા મોરબીના વિશિપરામાં...

માળિયામાં રાત્રે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરને પગલે આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. જેમાં માળિયામાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે....

સુરજબારી પુલ ચાલુ જ છે ! અફ્વાઓમાં ન દોરાવા પોલીસની અપીલ 

સામખીયારી પોલીસ મથક દ્વારા જાહેર જનતાને સ્પષ્ટતા કરવામાં આવી  મોરબી : વાવાઝોડાને પગલે મોરબીથી કચ્છને જોડતા માર્ગ ઉપર સુરજબારી પુલ બંધ કરવામાં આવ્યો હોવાની અફવાઓનું...

વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં 9492 લોકોનું સલામત સ્થળાંતરણ 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 736 જોખમી હોર્ડિંગ્સ હટાવાયા : 527 લોકોને આશ્રયસ્થાનમાં આશરો અપાયો  મોરબી : વાવાઝોડું બિપરજોય ત્રાટકવાની દહેશતને પગલે મોરબી જિલ્લાના દરિયાકાંઠાના મોરબી,...

માળીયાના જુના ઘાંટીલા ગામે ભારે પવનમાં વૃક્ષ અને વીજ થાંભલો ધરાશયી

મોરબી : બિપોરજોય વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં દેખાઈ રહી છે ત્યારે માળીયા મીયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે ભારે પવન આવતા વૃક્ષ અને વીજળીનો થાંભલો...

મોરબી પંથકમાં પવન સાથે વરસાદ શરૂ

મોરબી : વાવાઝોડા બીપરજોયની સ્પીડ થોડી ઘટવાને સાથે દિશામાં પણ બદલાવ આવ્યો છે ત્યારે મોરબી શહેર ગ્રામ્ય અને માળીયા પંથકમાં આજે મંગળવારે રાત્રે પોણા...

માળિયાના ખીરસરાથી બોડકી જવાનો રસ્તો બંધ

ભારે પવનના કારણે રસ્તા ઉપર ઠેક ઠેકાણે કાંટાળી વાળ આવી ગઈ માળિયા : માળિયાના ખીરસરાથી બોડકી જવાનો રસ્તો બંધ થઈ ગયાના અહેવાલ મળી રહ્યા છે....

માળીયાની શુક્રમણી શાળાની વિધ્યાર્થીની કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટ લિસ્ટમાં

માળીયા : માળીયા તાલુકાના જસાપર ગામની શુક્રમણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતીં વિદ્યાર્થિનીએ જ્ઞાન સાધના સ્કોલરશિપની કોમન પ્રવેશ પરીક્ષામાં મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કરીને શાળા...

માળીયામા બિયરના ચાર ડબલા સાથે મહિલા ઝડપાઇ

મોરબી : માળીયા નવા રેલવે સ્ટેશન રોડ ઉપર પોલીસે બાતમીને આધારે હસીનાબેન હનીફભાઈ મોવરના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘરમાં પાર્ક કરેલી ટોયોટો કેમરી કારમાંથી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ત્રિકોણબાગ પાસેથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે યુનિયન બેન્ક નજીકથી કિરીટભાઈ બાબુભાઇ અગેચણિયા રહે.અમરેલી રોડ, મોરબી વાળાનું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી...

મોરબીનો શખ્સ વાંકાનેરમા તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોક નજીકથી મોરબી એસસોજી પોલીસે ટીમે આરોપી દિપક અશોકભાઈ વાળા રહે.કુલીનગર, કેશવાનંદ આશ્રમ પાસે, વિશિપરા મોરબી વાળાને રૂપીયા 5000ની કિંમતના...

ટંકારા નજીક ખરા બપોરે બાવળની ઝાળીમાં જુગાર રમતા ત્રણ પકડાયા, 3 લાખ કબ્જે

રાજકોટનો એક મોરબીના બે શખ્સ પાના ટીચતા ઝપટે ચડ્યા ટંકારા : મોરબી એલસીબી ટીમે ગઈકાલે ખરા બપોરે 42 ડીગ્રી તાપમાં ટંકારા - રાજકોટ હાઇવે ઉપર...

વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી...