માળિયામાં રાત્રે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરને પગલે આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. જેમાં માળિયામાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધીનો વરસાદ જોઈએ તો ટંકારામાં 3 મિમી, મોરબીમાં 5 મિમી અને હળવદમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

- text

- text