મોરબી નજરબાગ નજીક જાવલાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : મોરબીના નજરબાગ નજીક આવેલ બૌધનગર પાછળ સરકારી ખરાબાની જગ્યામાં આરોપી સીરાજ ઉર્ફે જાવલો હુસેનભાઈ પઠાણ નામનો શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 2710નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text