મોરબીના ત્રિકોણબાગ પાસેથી બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે યુનિયન બેન્ક નજીકથી કિરીટભાઈ બાબુભાઇ અગેચણિયા રહે.અમરેલી રોડ, મોરબી વાળાનું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text