માળીયામા બિયરના ચાર ડબલા સાથે મહિલા ઝડપાઇ

- text


મોરબી : માળીયા નવા રેલવે સ્ટેશન રોડ ઉપર પોલીસે બાતમીને આધારે હસીનાબેન હનીફભાઈ મોવરના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘરમાં પાર્ક કરેલી ટોયોટો કેમરી કારમાંથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના ચાર ડબલા કિંમત રૂપિયા 400 તેમજ 1 લાખની કાર સહિત કુલ રૂપિયા 1,00,400નો મૂદામાલ કબજે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text