માળીયાના અંજીયાસર નજીક દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી 

- text


મોરબી : માળીયા તાલુકામાં અંજીયાસર નજીક કાજરડા ગામે રહેતા આરોપી મુસ્તાક ઇબ્રાહિમભાઈ કાજેડીયાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર માળીયા પોલીસે દરોડો પાડી ઠંડો આથો, દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1600નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text