ધડામ ! ટંકારા નજીક એસટી બસ ચાલકે ઇનોવાને પાછળથી ટક્કર મારી

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારાના ધ્રુવનગર ગામ પાસે એસટી બસ નંબર જીજે – 18 – ઝેડટી – 1255ના ચાલક રાવીરાજસિંહ મૂળરાજસિંહ જાડેજા રહે.કાલાવડ વાળાએ આગળ જતી ઇનોવા કાર નંબર જીજે – 03 – એફકે – 8019ને પાછળથી ઠોકર મારતા ગાડીમાં નુકશાન થતા કાર માલિક રજનીકાંત સવજીભાઈ ઠોરિયાએ ટંકારા પોલીસ મથકમાં એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text