હળવદ તાલુકામાં આવતી જિ. પં.ની 5 સીટ માટે ભાજપમાં 37 દાવેદારોએ સેન્સ આપી

- text


 

હળવદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે.ત્યારે ઉમેદવારોની પસંદગી માટે શહેરમાં આવેલ શરણેશ્વર મંદિર ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા હળવદ તાલુકાની પાંચ જિલ્લા પંચાયતની સીટો માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં પાંચ સીટ માટે 37 ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી.

આ તકે હળવદ તાલુકા અને જિલ્લા પંચાયતની ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ભાજપ દ્વારા કે.એસ અમૃતિયા ,હસમુખભાઈ પંડયા, મંજુલાબેન દેત્રોજા તેમજ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુભાઈ સીણોજીયા,શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે,મહામંત્રી રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ અને ગ્રામ્ય ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા અને સંજયભાઈ પંચાસરા સહિતનાઓ હાજર રહ્યા હતા.


ટીકર બેઠક

જયશ્રીબેન પટેલ
સંગીતાબેન એરવાડીયા
સમતાબેન દેથરિયા
ભગવતીબેન પટેલ


ચરાડવા બેઠક

દિલીપભાઈ પઢીયાર
બળદેવભાઈ સોનગરા
હસમુખભાઈ સોનગરા
રણછોડભાઈ સોનગરા
જલ્પાબેન રાજપરા
વિઠ્ઠલભાઈ દલવાડી
જેરામભાઈ દલવાડી
વલમજીભાઈ સોનગરા
પ્રવીણભાઈ સોનગરા
ઘનશ્યામભાઈ સોનગરા
ભરતભાઈ કેરવાડીયા
પ્રેમજીભાઈ કોળી

- text


માથક બેઠક

જશવંતસિંહ ઝાલા
દિગ્વિજયસિંહ પરમાર
મેરાભાઇ વિઠલાપરા
નાજાભાઇ ભરવાડ
મેરાભાઇ દેકાવાડીયા
નવીનભાઈ વિઠલાપરા


સાપકડા બેઠક

વલ્લભભાઈ પટેલ
ઇન્દ્રસિંહ ઝાલા
ભરતભાઈ ગણેશીયા
ચંદુભાઈ સિહોરા
પ્રદ્યુમન ભાઈ પટેલ
ગિરીશભાઈ પટેલ
ઉપેન્દ્રસીંહ ઝાલા
દિગુભા ઝાલા


ઘનશ્યામપુર બેઠક

હંસાબેન દલવાડી
ભગવતીબેન લકુમ
જસુબેન દલવાડી
લીલાબેન દલવાડી
ઉગરીબેન સોનગરા
ગીતાબેન પરમાર
રમીલાબેન પરમાર


- text