હળવદ તાલુકા પંચાયતની 20 સીટો માટે ભાજપમાં 81 દાવેદારો

- text


 

 

હળવદ: હળવદ તાલુકા પંચાયતની આગામી દિવસોમાં યોજાનાર સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા તાલુકા શરણેશ્વર મંદિર ખાતે સેન્સ લેવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતની 20 સીટ માટે 81 દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી. આ તકે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરેલ નિરીક્ષકો તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ,હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.


ટીકર બેઠક

મનસુખભાઈ પટેલ
પ્રદીપભાઈ પરમાર
રમેશભાઈ ચાવડા


ઘનશ્યામગઢ બેઠક

અસ્મિતાબેન મકવાણા
ગૌરીબેન માકાસણા


અજીતગઢ બેઠક

રેખાબેન લોરીયા
જયશ્રીબેન ઝાલા
મનિષાબેન સિણોજીયા
દયાબેન કુરિયા
સવિતાબેન રંભાણી


ઈશનપુર બેઠક

ચેતનાબેન વાઘેલા
કરસનભાઈ પરમાર
બાલાભાઈ મકવાણા


મયુરનગર બેઠક

હર્ષાબા ઝાલા
કંચનબેન ચૌહાણ
જસુબેન ચૌહાણ


કડિયાણા બેઠક

ભરતભાઈ કોળી
રમેશભાઈ પટેલ
જાલુબેન કોળી
વજુભાઈ ખાંભળીયા
રમેશભાઈ ઝિંઝુવાડીયા
વરસીંગભાઇ
બાવલભાઈ કરોડીયા
રમેશભાઈ હડીયલ


રાણેકપર બેઠક

મુકેશભાઈ બાબરીયા
અનિલભાઈ બાબરીયા
જયેશભાઈ સોનગરા
ભરતભાઈ પંચાસરા
વિરમભાઈ રાજપૂત
ભરતભાઇ રાજપૂત
બનેસંગભાઈ સોલંકી


ઘનશ્યામપુર બેઠક

આ તાલુકા પંચાયતની સીટ આદિ જાતિ અનામત હોય હાલ એક પણ વ્યક્તિની દાવેદારી નોંધાઇ નથી


રાતાભેર બેઠક

વલ્લભભાઈ કાલરીયા
નિલેશભાઈ ગામી
હમીરભાઇ ફુલપરા

- text


દિઘડીયા બેઠક

બળદેવભાઈ કાંજીયા
વસંતબેન રૂદાતલા


રમલપુર બેઠક

હેતલબેન નગવાડીયા
અસ્મિતાબેન વરમોરા


જુનાદેવળીયા બેઠક

પ્રવીણભાઈ જોટાણીયા
પ્રાગજીભાઈ કાલરીયા
પ્રવીણભાઈ સરવરીયા


માથક બેઠક

મધુબેન ખડણીયા
બકુબેન પઢીયાર
વસંતબેન કોળી


સાપકડા બેઠક

જેન્તીભાઈ મકવાણા
જશુભાઈ પરમાર


ચરાડવા બેઠક

રતનબેન પઢીયાર
ગીતાબેન સોનગરા
કસ્તુરબેન પટેલ


ચૂંપણી બેઠક

સોમીબેન ભરવાડ
ગૌરીબેન કોળી
કેસુબેન ઓળકિયા
ચંદ્રિકાબેન વિઠલાપરા
જુઠીબેન કોળી


કવાડીયા બેઠક

દેવેન્દ્રસિંહ ઝાલા
ભરતભાઈ કોળી
ભરત લાભુભાઈ કોળી
ધીરુભાઈ પરમાર


નવા દેવળિયા બેઠક

ગૌરીબેન કણજરીયા
રેખાબેન ગોરીયા
જોસનાબેન વરમોરા
પ્રફુલાબેન પટેલ
પ્રભાબેન પટેલ
ચંદ્રિકાતભાઈ અઘારા


રણછોડગઢ બેઠક

કિરણભાઈ ભરવાડ
લક્ષ્મીબેન સારલા
નેહાબેન સિહોરા
વજુબેન કણજરીયા


માલણીયાદ બેઠક

મનસુખભાઈ કણજરીયા
બળદેવભાઈ પરમાર
મનજીભાઈ દલવાડી
બળદેવભાઈ સુરેલા
રવજીભાઈ કુણપરા
મેરૂભાઈ જખવાડિયા
સંજયભાઈ ચાવડા
જસમતભાઈ જખવાડિયા


- text