મોરબી-હળવદ રોડ પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર લાગી

મોરબી : મોરબી-હળવદ રોડ પર ચરડવા ગામ નજીક ટ્રાફિક જામ થઇ ગયો હતો. અને વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં સવારના સમયે મજૂરો તથા અન્ય લોકો ફેક્ટરી કે કામ-ધંધા માટે જવા નીકળતા હોય છે. ત્યારે વાહનચાલકો ટ્રાફિકમાં અટવાય ગયા હતા. આશરે 5 કીમી સુધી ટ્રક-કન્ટેનર જેવા મોટા વાહનો અને નાના વાહનોના થપ્પા લાગી ગયેલા જોવા મળયા હતા. આમ, મોરબી-હળવદ રોડ પર વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate