વાંકાનેર અને ટંકારા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

- text


 

મોરબી : વાંકાનેર અને ટંકારા પંથકમાં હાલ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં વાંકાનેર અને તેના ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે. જ્યારે ટંકારામાં વરસાદના છાંટા શરૂ છે. જ્યારે હડમતીયા, સજ્જનપર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.

- text