મોરબી : Admin Vitrified કંપની દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના ખોખરા રોડ સ્થિત Admin Vitrified Pvt. Ltd.ના ડિરેક્ટર અરવિંદભાઈ કંકાસણીયા તથા તેમના કર્મચારીઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મેળવવા તથા પર્યાવરણના જતન અર્થે આશરે 300 જેટલા છોડોનું રોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીને હરિયાળું બનાવવામાં સહયોગી થવા બદલ ખુશીની લાગણી અનુભવી હતી.


- text