મોરબીમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બતનીના આધારે ગઈકાલે સિલ્વર પાર્ક સોસાયટી સ્કૂલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કાંતિલાલ શંકરભાઇ પાડલીયા, શૈલેષભાઇ જેઠાલાલ મકવાણા, રસુલભાઈ મહમદભાઈ કટિયા,અશોકભાઈ વિનોદભાઈ ખાભડીયા, રસિકભાઈ શિવજીભાઈ ઠક્કરને રૂ.32400ની રોકડ રકમ સાથે ઝડપી.લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


- text