મોરબી : ચોરાવ મોટર સાયકલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાંથી હોન્ડા મોટર સાયકલ ચોરનાર માળીયાના બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબીમાંથી 1 ઓગષ્ટના રોજ હોન્ડા મોટર સાયકલ ચોરાવાની ઘટના મામલે અલાઉદીન જાકમભાઇ ભટી અને ઉમેદ મામદભાઈ મોવર નામના શખ્સોને ઝડપી લઈ 25 હજારની કિંમતનું મોટરસાયકલ જપ્ત કર્યું હતું.

- text

- text